ગોંડલના મોટી ખિલોરીમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

આટકોટના દડવા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત; ડ્રાઈવર અને ક્લિનરને ઈજા ગોંડલના મોટી ખિલોરી ગામે હલણના પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ પાડોશમાં રહેતાં પ્રૌઢા ઉપર પાઈપ વડે…

View More ગોંડલના મોટી ખિલોરીમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

જામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોત

જામનગર પંથકમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, અને હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં માનવ જિંદગી છીનવાઈ છે. જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા…

View More જામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોત

જાફરાબાદ રોડ પર વગર મંજૂરી ઝાડ કાપતા તંત્રની મોટી કાર્યવાહી, બે હિટાચી મશીન કબ્જે

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી પસાર થતા જાફરાબાદ રોડ પર ફોર-વે માર્ગના કામની તૈયારી દરમ્યાન વગર જરૂૂરી મંજૂરી ઝાડ કાપવાનું શરૂૂ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું…

View More જાફરાબાદ રોડ પર વગર મંજૂરી ઝાડ કાપતા તંત્રની મોટી કાર્યવાહી, બે હિટાચી મશીન કબ્જે

રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધા

રાજકોટ શહેરમાં મુકબધીર સગીરાને બગીચે લઇ જઇ પાડોશી યુવતીએ અને તેમના મિત્રએ સગીરા સાથે બિભત્સ ફોટા પડાવી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂપિયા 7.70 લાખ રૂપિયા…

View More રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધા

મોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારીએ જંતુનાશક દવા પી જીવન ટૂંકાવી લીધું હતું, સ્યુસાઇડ નોટ પરથી ગુનો નોંધાયો મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વેપારીએ ધંધામાં નાણાની જરૂૂરત પડતા…

View More મોરબીમાં ભાજપ નેતાના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયત

પોલીસે રૂા.16,800ની કિંમતની 24 નંગ ચાઈનીઝ દોરાની ફિરકીઓ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી   આગામી દિવસોમાં મકરસંક્રાંતિના તહેવારો આવતા હોય, આ દિવસોમાં ચાઈનીઝ દોરા, તુક્કલ…

View More ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયત

સાવરકુંડલાના વીજપડી ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે બપોરના સમયે એક પરણીતાએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યા ની ઘટનાને પગલે વીજપડી પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામું કર્યું અને પરણીતાના…

View More સાવરકુંડલાના વીજપડી ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયા

હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા…

View More હળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયા

દ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયા

એલસીબી પોલીસે સાધુનો વેશ ધારણ કરનારા ચીટરને ઝડપી લીધા દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના એક સદગૃહસ્થ પરિવારને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઈ અને…

View More દ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયા

જસદણમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળવાનો મામલો, DNA મેચ થતા યુવતીની ધરપકડ કરાઇ

  જસદણમાં 18 નવેમ્બરના રોજ બાવળની ઝાડીમાંથી મળી આવેલા નવજાત શિશુના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસ બાદ પોલીસે એક અપરિણીત યુવતીની ધરપકડ કરી…

View More જસદણમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળવાનો મામલો, DNA મેચ થતા યુવતીની ધરપકડ કરાઇ