જામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડ

જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક માં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા નામના 27 વર્ષના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર…

View More જામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડ

ચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનો

ચોરવાડ ખાતેના કેશવ સ્ટીલના અમદાવાદ રહેતા માલિક સામે રૂૂપિયા 12.10 કરોડની વેટ ચોરીની ફરિયાદ થતા પોલીસે આર્થિક નુકસાનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વેરાવળ…

View More ચોરવાડમાં રૂા.12.10 કરોડની વેટ ચોરીમાં કેશવ સ્ટિલના માલિક સામે નોંધાતો ગુનો

કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ…

View More કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.

તાજેતરમાં દ્વારકા યાત્રાધામમાં ઉજવાયેલ ફુલડોલ ઉત્સવ દરમ્યાન પગપાળા આવેલ યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવાયા અંગે થયેલ પોલીસ ફરીયાદ અંગે જિલ્લા પોલીસના એલ.સી.બી.…

View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન શ્રધ્ધાળુઓને બેભાન કરી લૂંટની ફરિયાદના બે આરોપીઓને દબોચી લેતી જિલ્લા એલ.સી.બી.

ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલ

ધોરાજી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી માં ફરજ બજાવતા બહેનો અને હેલ્પર દ્વારા વિવિધ માગણીઓ મુદ્દે આક્રોશભેર નારાબાજી અને પગાર વધારા સહિતની માગણીઓ ઉચ્ચારવામાં…

View More ધોરાજીમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની હડતાલ

દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરીઝ જી.જે.37-વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરીઝ જી.જે.37-એસ, ફોર વ્હીલર (એલ.એમ.વી.) કેટેગરીની સીરીઝ જી.જે.37-એ.બી., ટુ વ્હીલર કેટેગરીની…

View More દ્વારકા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરોનું કાલથી ઈ-ઓકશન

ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા

ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખ: વહીવટી તંત્રમાં ફફડાટ, જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક…

View More ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા

માણાવદરમાં રસ્તાના કામમાં ગેરરીતિ, ધૂળ પર ડામર પાથરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ

માણાવદર શહેરના તિલક ચેમ્બરથી મિતડી રોડ પર ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓએ કામ અટકાવી દીધું હતું. રોડની સફાઈ કર્યા…

View More માણાવદરમાં રસ્તાના કામમાં ગેરરીતિ, ધૂળ પર ડામર પાથરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ

સુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!

સુરત પોલીસે લૂટેરી દુલ્હનને પકડી, દલાલને સકંજામાં લેવા તજવીજ સુરતના લસકાણા વિસ્તારમાં લગ્નના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરતી એક લુટેરી દુલ્હનનો જસદણમાંથી પર્દાફાશ થયો છે.…

View More સુરતના યુવાન સાથે પરણીને ભાગી લૂંટેરી દુલ્હન, જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા!

ધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ખોટા દસ્તાવેજો બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા ₹11,15,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી…

View More ધ્રાંગધ્રામાં ખોટા દસ્તાવેજ બનાવી પાવર ઓફ એટર્ની દ્વારા જમીન પચાવવાનો પ્રયાસ