મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે 1.16 લાખના દારૂૂ સહીત 2.16 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને…
View More કારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયોCategory: ગુજરાત
પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમ
કંપની પાસેથી ખરીદી બંધ કરવાનો એસો.નો નિર્ણય આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે ઉધોગકાર ની મીટીંગ મળી હતી જેમાં પ્રોપેન અને એલ પી જી…
View More પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમમોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોત
તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો…
View More મોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોતમોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાન
મોરબીના સામાકાંઠે આવેલ ન્યુ પેલેસના ત્રીજા માળે આગ લાગી હતી અને આગને પગલે ફર્નીચરમાં નુકશાન થયું હતું ત્રીજા માળે ફસાયેલી મહિલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું…
View More મોરબીના ન્યુ પેલેસમાં આગથી લાખોનું નુકસાનકોડીનાર અંબુજા સિમેન્ટનું બેફામ પ્રદૂષણ, તંત્રની રહેમનજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
ક્ધવેયર બેલ્ટ નીચે ‘ગ્રીન તાલપત્રી’ બાંધવાના વાહિયાત સોલ્યુશન સાથે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉઠા ભણાવાયા કોડીનાર તાલુકાના વડનગર ખાતે આવેલી અદાણી અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા…
View More કોડીનાર અંબુજા સિમેન્ટનું બેફામ પ્રદૂષણ, તંત્રની રહેમનજર હેઠળ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંપોરબંદરમાં ભયાનક માર્ગ અકસ્માત: એરપોર્ટ રોડ પર 2 બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 યુવાનોના મોત
પોરબંદરના એરપોર્ટ રોડ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 યુવાનોના મોત થયાં છે. .એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે ભયાનક…
View More પોરબંદરમાં ભયાનક માર્ગ અકસ્માત: એરપોર્ટ રોડ પર 2 બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 યુવાનોના મોતઇરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા તરફ રવાના
ઈઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત ગુજરાતના 72 માછીમારો 35 દિવસ બાદ વિઝા લઈ 1500 કિ.મી. દૂર આર્મેનિયા…
View More ઇરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો આર્મેનિયા તરફ રવાનાકોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડી
અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા, નયનાબા, રણજીત મુંધવા, જાગૃતિબેન ડાંગર સહિતના જૂના જોગીઓને પ્રચાર શરૂ કરી દેવા ટેલિફોનીક સૂચના રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના…
View More કોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડીએડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા
શહેરની વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢીએ ઓદ્યોગિક શેડ અને ડોમ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ધનેક એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા કામ ન પૂરું કરતા એડવાન્સ આપેલુ પેમેન્ટ…
View More એડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજાખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદ
સુર્યા હાઈબ્રીડ પ્રા.લી.ના ઓડીટમાં કરોડોના કૌભાંડ છુપાવી રીપોર્ટ આપતા જી.એસ.ટી.એ નોટીસ પાઠવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદ