મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર રાજકોટ મહાનગર…
View More 70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણીCategory: ગુજરાત
યુધ્ધની અસર, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં થશે કેરોસીનનું વિતરણ
ઈરાન યુદ્ધને કારણે સમગ્ર દેશમાં LPG ની અછત ઉભી થઈ છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.…
View More યુધ્ધની અસર, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં થશે કેરોસીનનું વિતરણરાજકોટ રેલવે ડિવિઝનની 2025-26માં પાર્સલ આવક 15 કરોડને પાર
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં પાર્સલ આવકના ક્ષેત્રમાં પ્રથમ વખત ₹15 કરોડનો આંકડો વટાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. રાજકોટ ડિઇવઝનના સીનિયર ડિવિઝનલ…
View More રાજકોટ રેલવે ડિવિઝનની 2025-26માં પાર્સલ આવક 15 કરોડને પારસુરતમાં નવપરિણીત દંપતીએ કર્યો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સુરતના ડભોલી વિસ્તારમાં રાજપુત ફળિયામાં રહેતાં દંપતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર…
View More સુરતમાં નવપરિણીત દંપતીએ કર્યો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંગુજરાતમાં 3માંથી 1 કિશોરી એનિમિયાગ્રસ્ત
આદિવાસી વિસ્તારોમાં 50 ટકા અને શહેરી વિસ્તારમાં 46.3 ટકા એનિમિયાનો વ્યાપ, પાંચ જિલ્લામાં વ્યાપક સર્વેમાં ચોંકાવનારા તારણો ગુજરાતમાં કિશોરીઓના સ્વાસ્થ્ય પરના એક અભ્યાસમાં નિસ્તેજ ચિત્ર…
View More ગુજરાતમાં 3માંથી 1 કિશોરી એનિમિયાગ્રસ્તરજાના દિવસે પુત્ર માતા-પિતાને મળવા ગોંડલ પહોંચ્યો, દર્શન કરવા ગયેલા માતાનું કૂવામાં પડી જતાં મોત
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડીએ દર્શન કરવા ગયેલા 65 વર્ષીય વૃદ્ધા મંજુલાબેન પ્રવીણભાઈ ધડુકનું પાડોશીની વાડીના કૂવામાં પડી જવાથી…
View More રજાના દિવસે પુત્ર માતા-પિતાને મળવા ગોંડલ પહોંચ્યો, દર્શન કરવા ગયેલા માતાનું કૂવામાં પડી જતાં મોતવિસાવદરના પ્રેમપરામાં ધો.10ની પરીક્ષા આપનાર કિશોરનું અકસ્માતમાં મોત
બગસરા તાલુકાના શાપર ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપનાર 16 વર્ષીય તરુણનું કાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. ધારી-વિસાવદર રોડ પર પ્રેમપરા ગામ…
View More વિસાવદરના પ્રેમપરામાં ધો.10ની પરીક્ષા આપનાર કિશોરનું અકસ્માતમાં મોતહળવદના ટીકરમાં યુવકને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે બપોરે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને વધુ…
View More હળવદના ટીકરમાં યુવકને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા‘છાતી ઠોકીને કહુ છું’, મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા!
નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો તેજ કરી દીધો છે.…
View More ‘છાતી ઠોકીને કહુ છું’, મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા!પાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂ
સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધુ બેઠકો માટે 11મી સુધી ફોર્મ ભરી શકાશે, 15મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ ચૂંટણી પંચનું વિધિવત જાહેરનામું, પ્રચાર-પ્રસાર માટે ગાઇડ લાઇન…
View More પાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂ