સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધુ બેઠકો માટે 11મી સુધી ફોર્મ ભરી શકાશે, 15મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ ચૂંટણી પંચનું વિધિવત જાહેરનામું, પ્રચાર-પ્રસાર માટે ગાઇડ લાઇન…
View More પાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂmunicipalities and panchayat election
પાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણ
મોડીરાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં અમૂક બેઠકોમાં સહમતી નહીં થતા સવારે ફરી ચર્ચા કરાઇ રાજકોટ જિલ્લામાં જેતપુર-ધોરાજી-ઉપલેટાના લિસ્ટ ફાઇનલ, ભાયાવદર-જસદણમાં જૂથવાદનું નડતર આજે…
View More પાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણપાલિકા-પંચાયતોના ઉમેદવારો નક્કી કરવા સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
આગામી 16 ફેબ્રુઆરીના યોજાનાર જુનાગઢ મહાનગરપાલિા અને રાજયની 68 નગરપાલિકાઓ તથા ત્રણ તાલુકા પંચાયતની ચુંટણીમાં મુરતીયા નકકી કરવા માટે સાંજે મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરીની…
View More પાલિકા-પંચાયતોના ઉમેદવારો નક્કી કરવા સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક