પડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયા

માર્ગ પર પશુ આડું આવતા બાઈક સ્લિપ થયું; ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વિસામળ ગામે રહેતા અને ખેતીકામ કરી…

View More પડધરી પાસે અકસ્માત: જીરું વેચવા રાજકોટ યાર્ડમાં આવતા વૃદ્ધનું બાઈક સ્લીપ થતા ઘવાયા

જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ

જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂા.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં…

View More જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ

જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ…

View More જામનગરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ વિરૂધ્ધ કાર્યવાહી

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવી

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે થોડા સમય પહેલા મહિલા ગુમ થયાની ફરિયાદ ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ થયેલ હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઢાક…

View More ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવી

ભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પોક સોના ગુના નો આરોપી છેલ્લા 8 વર્ષથી ભાગ તો ફરતો હતો ધોરાજીના એ એસપી સ્કોડ ધોરાજી એ ઝડપી લીધેલ છે.આ…

View More ભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બે

સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં…

View More કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બે

વેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો

વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલ સી બી એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના…

View More વેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો

યુધ્ધથી ઇંધણ મોંઘું થતાં પ્રાઇવેટ જેટ બુકિંગમાં 85%નો ઘટાડો

હાલમાં ગુજરાતમાં રાજકીય પ્રવાસ સિવાય ખાનગી જેટ-હેલિકોપ્ટરના નહિવત બુકિંગ, એક કલાકનું ભાડુ બે લાખથી વધીને 7.5 લાખ પહોંચ્યું પશ્ચિમ એશિયામાં વધતા તનાવ અને સ્ટ્રેટ ઓફ…

View More યુધ્ધથી ઇંધણ મોંઘું થતાં પ્રાઇવેટ જેટ બુકિંગમાં 85%નો ઘટાડો

મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટએટેકથી મોત

મોરબીના જેતપર ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ગામમાં આવેલ શાળાના ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમતો હતો ત્યારે તેને હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો જેથી યુવાનને તાત્કાલિક…

View More મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટએટેકથી મોત

રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ…

View More રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાન