ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પોક સોના ગુના નો આરોપી છેલ્લા 8 વર્ષથી ભાગ તો ફરતો હતો ધોરાજીના એ એસપી સ્કોડ ધોરાજી એ ઝડપી લીધેલ છે.આ…
View More ભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયોBhayavadar
ભાયાવદરના વેપારી સાથે સોલાર ફીટ કરી દેવાના નામે રૂા.1.19 લાખની ઠગાઈ
સોલાર રૂૂફટોપ યોજનાના નામે સસ્તા દરે પેનલ ફિટ કરી આપવાની લાલચ આપી લોકોના ખિસ્સા ખંખેરતી એક ઠગ ટોળકી સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.…
View More ભાયાવદરના વેપારી સાથે સોલાર ફીટ કરી દેવાના નામે રૂા.1.19 લાખની ઠગાઈભાયાવદર પોલીસ સ્ટેશનન કર્મનિષ્ઠ પી.આઈ.વી.સી. પરમારની બદલી
ઉપલેટાના ભાયાવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા બહાદુર અને તેજસ્વી પી.આઈ.ની બદલીનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ભાયાવદર ગામનાં પ્રબુધ્ધ નાગરિકો તેમજ આમ લોકો દ્વારા દુ:ખ વ્યક્ત…
View More ભાયાવદર પોલીસ સ્ટેશનન કર્મનિષ્ઠ પી.આઈ.વી.સી. પરમારની બદલીભાયાવદર પોલીસે પ્રાંસલા ગામેથી જુગાર રમતા સાત શખ્સો ઝડપ્યા
પોલીસે રૂા.1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે, પ્રફુલભાઇ…
View More ભાયાવદર પોલીસે પ્રાંસલા ગામેથી જુગાર રમતા સાત શખ્સો ઝડપ્યાભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા
ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા…
View More ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધાભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા
ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા…
View More ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધાભાયાવદરના સેવત્રા ગામે પરપાંતીય મજૂર પાસે ખંડણી માગી હુમલો
ભાયાવદરના સેવત્રા ગામ કેરાળા રોડ ઉપર રહેતા પરપ્રાંતીય યુવક ને ગામમાં રહેવું હોય તો 2000 રૂૂપિયા આપવા પડશે તેવું કહી બે શખ્સોએ ખંડણી માંગી ગામ…
View More ભાયાવદરના સેવત્રા ગામે પરપાંતીય મજૂર પાસે ખંડણી માગી હુમલોરાજકોટ જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાશે
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવાની હોય જેના માટે ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યું છે. ફોર્મ ભરી 25-2…
View More રાજકોટ જિલ્લાના ગોંડલ,જેતપુર અને ભાયાવદર માટે 20 જેટલા ટ્રાફિક બ્રિગેડની ભરતી કરાશેભાયાવદરમાં પિતાની હત્યાના આરોપી પુત્ર સાથે વીમા એજન્ટની 1.33 લાખની ઠગાઇ
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો એક વિચિત્ર કિસ્સો નોંધાયો છે, જેમાં પિતાની હત્યાના ગુનામાં જેલમાં બંધ પુત્ર સાથે વીમા એજન્ટે છેતરપિંડી આચરી હતી. ઉપલેટાના રાજપરા ગામે…
View More ભાયાવદરમાં પિતાની હત્યાના આરોપી પુત્ર સાથે વીમા એજન્ટની 1.33 લાખની ઠગાઇભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના…
View More ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયા