વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલ સી બી એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના મુજબ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંઘવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. અરવિદભાઇ જાની, પો. કોન્સ. ધવજયભાઇ રામ, ઝણકાંટ સહિતનાએ હયમુન સોસીસ ના આધારે વેરાવળ પોલીસમાં એનડીપીએસ એકટની કલમ 8(સી), 22(સી), 29 ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ધવશાલ અશોકભાઇ ભેંસાણીયા ઉ.વ.28, રહે. દામનગર, કોળીવાડા, શાકમાર્કેટ પાસે, તા.લાઠી, જી.અમરેલી ને એલ.સી.બી. બ્રાન્ચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલ સી બી એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના…
