ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ગુમ થયેલા મહિલા મળી આવી

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે થોડા સમય પહેલા મહિલા ગુમ થયાની ફરિયાદ ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ થયેલ હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઢાક…

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે થોડા સમય પહેલા મહિલા ગુમ થયાની ફરિયાદ ભાયાવદર પોલીસમાં ફરીયાદ દાખલ થયેલ હતી.

આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઢાક ગામે રહેતી ગુલાબબેન અનુરુધ ભાઈ બાવકુભાઈ માકડ થોડા સમય પહેલા ઢાલ ગામમાંથી ગુમ થયેલ હતી જેની જેતપુર પોલીસ સ્ટેશનના જેતલસર ગામે ખાતેથી મળી આવતા ભાયાવદર પોલીસમાં મહિલા ને સોપેલા હતી. આ કામગીરી પી.એસ.આઇ એલ એમ આહી તથા એ એસ આઈ ભુરાભાઈ માળી તથા અજીતભાઈ ગંભીર તથા સરોજબેન ચુડાસમા સાથે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *