ભાયાવદર પોલીસ દ્વારા પોકસોના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પોક સોના ગુના નો આરોપી છેલ્લા 8 વર્ષથી ભાગ તો ફરતો હતો ધોરાજીના એ એસપી સ્કોડ ધોરાજી એ ઝડપી લીધેલ છે.આ…

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પોક સોના ગુના નો આરોપી છેલ્લા 8 વર્ષથી ભાગ તો ફરતો હતો ધોરાજીના એ એસપી સ્કોડ ધોરાજી એ ઝડપી લીધેલ છે.આ અંગેની વિગતે આ પ્રકારે છે કે ભાયાદર લોકોને ગુનો દાખલ થયેલ જેમાં મદદગારી કરનાર એક આરોપી છેલ્લા આઠ માસથી ફરાર હતો.

સુનિલ હરીમસ માવી ને પોલીસીની ઇન્સ્પેક્ટર પી એન ત્રિવેદી તથા ભાગ્યરાજસિંહ એ ધોરાજી માંથી ધરપકડ કરી ભાયાવદર પોલીસમાં આરોપીને હવાલે કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *