શહેરના બાલમુકુંદ સોસાયટીમાં હેલ્થ સેન્ટરની ઓથા હેઠળ ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે દરોડો પાડી ત્રણની ધરપકડ કરી હતી, જ્યારે સંચાલિકા ફરાર…
View More હાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયાCategory: ગુજરાત
પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્ની
જામનગરમાં દ્રશ્યમ ફિલ્મને પણ આંટી મારે તેવી એક ભયાનક મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો છે. પરપુરૂષના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યા…
View More પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્નીવિંછિયાના ભોયરા ગામે મધરાત્રે દીપડો ત્રાટક્યો, 7 પશુઓનું મારણ
વિંછીયા તાલુકાના ભોયરા ગામે મોડી રાત્રે દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને ત્રાટકેલા દીપડાએ માલધારીના પશુઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. આ…
View More વિંછિયાના ભોયરા ગામે મધરાત્રે દીપડો ત્રાટક્યો, 7 પશુઓનું મારણગિરનારની નવી સિડી પર મધરાત્રે ત્રણ સિંહ દેખાયા
ગિરનારની નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક ગત રાત્રે આશરે રાત્રે 3 વાગ્યે ત્રણ નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન…
View More ગિરનારની નવી સિડી પર મધરાત્રે ત્રણ સિંહ દેખાયાઅધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલ
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કમિશ્નર સામે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે,…
View More અધિકારી કંઇ પણ કરે, તેને હાથ ન લગાવી શકાય? HCનો ગંભીર સવાલજામનગરમાં ફાઇનાન્સ લાઇસન્સ રિન્યુ કરવા રૂા.14 હજારની લાંચ માગતા બે ઝડપાયા
જામનગર એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગોઠવાયેલા સફળ ટ્રેપમાં નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સ રિન્યૂ કરવા માટે રૂૂ. 14 હજારની લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓને ઝડપી…
View More જામનગરમાં ફાઇનાન્સ લાઇસન્સ રિન્યુ કરવા રૂા.14 હજારની લાંચ માગતા બે ઝડપાયારા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂ
રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની મુદત પૂર્ણ થાય છોકરી છે. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી…
View More રા.લો.સંઘની ચૂંટણીના ઢોલ ઢબુક્યા, ચૂંટણી અધિકારીની નિમણૂક સાથે પ્રક્રિયા શરૂગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર
આજથી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ પડવાનું અનુમાન, ત્રીજા રાઉન્ડની તૈયારી, અમુક જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર 25 જુલાઈએ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર શક્તિશાળી બનીને ઓડીશા…
View More ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પરલાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…
View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયોજૂનાગઢના માળિયા હાટીનામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, પાંજરા મૂકાયા
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં દીપડાની દહેશત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો છે. શહેર નજીક અચાનક આવી ચડેલા એક હિંસક…
View More જૂનાગઢના માળિયા હાટીનામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, પાંજરા મૂકાયા