શાપર-વેરાવળમાં રહેતું શ્રમિક દંપતિ મજુરી કામ કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નાના ભાઈ બહેનને રમાડવા સાથે ગયેલી 10 વર્ષની બાળકી રોડ ક્રોસ કરતી હતી…
View More રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરતી 10 વર્ષની બાળાનું બાઈક અડફેટે મોતCategory: ગુજરાત
જામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇ
પોલીસે રૂા. 6250નો મુદ્દામાલ કબજે કર્યો જામજોધપુરમાં ગંજીવાડા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી…
View More જામજોધપુરમાં પોલીસના દરોડામાં જુગાર રમતી છ મહિલાઓ ઝડપાઇધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો
સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સોએ યુવાન ઉપર સોડા બોટલના ઘા કર્યા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા યુવકને પાનની દુકાને મોબાઈલ જોવા બાબતે બે મિત્રો સાથે થયેલ…
View More ધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલોમોરબીના લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા જાંબુડિયાના આધેડનું મોત
ભાડલામાં શ્રમિક યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પીધી મોરબીના જાંબુડીયા ગામે રહેતા આધેડ લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More મોરબીના લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા જાંબુડિયાના આધેડનું મોતજેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયો
રાજકોટ અને શાપરના શખ્સની ધરપકડ, વંથલીના બે સપ્લાયરના નામ ખૂલ્યા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ચોકીધાર ચેક પોસ્ટેથી ગ્રામ્ય એલસીબીએ રૂૂ.1.90 લાખના 950 લીટર…
View More જેતપુરની ચોકીધાર ચેક પોસ્ટેથી રૂા.1.90 લાખનો દેશી દારૂ ઝડપાયોગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યા
ગુજરાત મિરર, પ્રભાસ પાટણ તા. 15- જિલ્લા ટ્રાફીક શાખા, ગીર સોમનાથ દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના…
View More ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યાસરકારી જમીનના દબાણકર્તાઓને 10 લાખ સરકારમાં જમા કરવા આદેશ
જોડિયાના કેશિયા ગામે ત્રણ ભાઇઓ દ્વારા કરેલ જમીન કૌભાંડમાં હાઇકોર્ટનો ચૂકાદો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામમાં ત્રણ ભાઈઓ દ્વારા ખાનગી અને સરકારી જમીનમાં દબાણ…
View More સરકારી જમીનના દબાણકર્તાઓને 10 લાખ સરકારમાં જમા કરવા આદેશકાલાવડ મોટી નાગાજળ ગામમાં વીજઆંચકો લાગતાં યુવકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં રહેતા અને વાણંદ કામ કરતા નિલેશ વિઠ્ઠલભાઈ માવાદીયા નામના વર્ષના વાણંદ યુવાનને પોતાની દુકાનમાં વાળ કાપતી વખતે વાળ…
View More કાલાવડ મોટી નાગાજળ ગામમાં વીજઆંચકો લાગતાં યુવકનું મોતતાલાલામાં કથાકારને હનીટ્રેપમાં ફસાવી રૂા. 10 લાખની માગણી, ચાર સામે ફરિયાદ
તાલાલાના ભોજદે ગામમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગીતા રબારી નામ ધારણ કરી એક કથાકાર યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને અપહરણ અને ખંડણી…
View More તાલાલામાં કથાકારને હનીટ્રેપમાં ફસાવી રૂા. 10 લાખની માગણી, ચાર સામે ફરિયાદસિક્કા ગામે એક મકાનમાંથી 216 નંગ દારૂની બોટલ ઝડપાઈ
જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક મકાન ઉપર પોલીસે દરોડો પાડીને 216 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો કબજે કરી ને એક આરોપી ને ઝડપી લીધો…
View More સિક્કા ગામે એક મકાનમાંથી 216 નંગ દારૂની બોટલ ઝડપાઈ