ગુજરાત મિરર, પ્રભાસ પાટણ તા. 15- જિલ્લા ટ્રાફીક શાખા, ગીર સોમનાથ દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલકો તેમજ તેઓના પરિવારની સલામતી માટે ટ્રાફીક નિયમોની અમલવારી કરવા સારૂૂ જાહેર જનતા અને વાહન ચાલકોને સભાનતા અને જાગૃતિ લાવવા માટે નેશનલ હાઇવે ઉપર ટ્રાફીક કામગીરી દરમિયાન હેલ્મેટ ન પહેરલ તથા શીટબેલ્ટ ન પહેરલ તથા ડ્રાઈવીંગ લાઇન્સસ તથા આર.ટી.ઓ ને લગત કાગળો સાથે ન રાખેલ તેવા વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે દંડ નહિ પરંતુ ગુલાબનુ ફુલ આપી નિયમો અનુસાર વાહન ચલાવવા માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ હેલ્મેટ તેમજ શીટબેલ્ટ બાંધનાર વાહન ચાલકોને પણ ફુલ આપીને સ્વાગત કરવામાં આવેલ છે.
ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યા
ગુજરાત મિરર, પ્રભાસ પાટણ તા. 15- જિલ્લા ટ્રાફીક શાખા, ગીર સોમનાથ દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના…
