રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની જોહુકમી અને બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે પોલીસ તંત્રની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.…
View More ટ્રાફિક પોલીસની કારીગરી: વાહનચાલકને માધાપર ચોકડીએ રોકી નવા 150 ફૂટ રિંગ રોડનો મેમો ફટકાર્યોTraffic police
મોરબીના મચ્છુ ડેમમાં પડેલ યુવાનને ટ્રાફિક પોલીસે બચાવ્યો
મોરબીના મચ્છુ- 3 ડેમ પર ટ્રાફિક પોલીસની સમયસુચકતા અને માનવતાભર્યા અભિગમથી એક યુવાનનો જીવ બચી ગયો હતો. ડેમમાં પડેલા યુવાનને ટ્રાફિક પોલીસે સ્થાનિકોની મદદથી તાત્કાલિક…
View More મોરબીના મચ્છુ ડેમમાં પડેલ યુવાનને ટ્રાફિક પોલીસે બચાવ્યોબે-ત્રણ નહીં, સાત સવારી જોઇ પોલીસે હાથ જોડયા
મોટરસાઇકલ પર સામાન્ય રીતે બે લોકો સવારી કરતા જોવા મળતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક એવી તસવીર વાયરલ થઈ છે, જેને જોઈને…
View More બે-ત્રણ નહીં, સાત સવારી જોઇ પોલીસે હાથ જોડયાથાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યા
કારના ચાલકે બાઈકને 500 મીટર સુધી ઢસડયું: એકનો પગ ભાંગી ગયો થાન પોલીસ ટ્રાફિક ડ્રાઇવ સમયે એક કારને તપાસ માટે રોકવાનો ઇશારો કરતાં પોલીસને જોઇ…
View More થાનમાં ટ્રાફિક પોલીસે રોકતા કારચાલક ભાગ્યો, બજારમાં 10 લોકોને અડફેટે ચડાવ્યાખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈ
સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવતા 45 કર્મચારી પકડાયા ખંભાળિયામાં ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ…
View More ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈકાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડો
નવરાત્રિના તહેવારોના અનુસંધાને હાઇકોર્ટનો કડક આદેશ નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો…
View More કાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડોગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યા
ગુજરાત મિરર, પ્રભાસ પાટણ તા. 15- જિલ્લા ટ્રાફીક શાખા, ગીર સોમનાથ દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના…
View More ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દંડની પાવતીના બદલે ગુલાબના ફૂલ આપ્યામોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા
નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂા.5.66 લાખનો દંડ વસૂલાયો મોરબી શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ થયેલી રજુઆત બાદ મોરબી આરટીઓ મેદાને આવ્યું છે…
View More મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયારોંગસાઈડમાં વાહન ચલાવતા 34 ચાલકો દંડાયા
હાઇકોર્ટના આદેશ બાદ રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ ગુજરાત હાઇકોર્ટમાં દ્વારા ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યાઓને લઈને ક્ધટેમ્પ અરજી પર હાથ ધરાયેલ સુનવણીમાં…
View More રોંગસાઈડમાં વાહન ચલાવતા 34 ચાલકો દંડાયાસામાન્ય અકસ્માતમાં ટ્રાફિક પોલીસની મારામારી
કાળા કાચવાળી પોલીસ લખેલી કારમાંથી પોલીસમેને ધોકા સાથે ઉતરી મચાવી ધમાલ, બાઇક સવાર યુવાનોને ફટકાર્યા, દારૂ ઢીંચ્યો હોવાનો આક્ષેપ શહેરમાં ગુનેગારોની માફક પોલીસની દાદાગીરી વધી…
View More સામાન્ય અકસ્માતમાં ટ્રાફિક પોલીસની મારામારી