ગોંડલ માં જાહેર માર્ગો પર બેફામ અને જોખમી રીતે વાહનો ચલાવતા ચાલકો સામે બી ડિવિઝન પોલીસે કડક ઝુંબેશ શરૂૂ કરી છે. વોરા કોટડા રોડ પર…
View More ગોંડલમાં લાઇસન્સ વિના બાઇક ઉપર સ્ટન્ટ કરતા સગીર અને તેની માતા સામે ગુનો નોંધાયોCategory: ક્રાઇમ
Crime
ઉપલેટાના રૂા.79.71 લાખના સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ રાજકોટના શખ્સની ધરપકડ
ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂૂ. 79,71,068 ના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા અને કોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર કરેલા રાજકોટના શખ્સને ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના રૂા.79.71 લાખના સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ રાજકોટના શખ્સની ધરપકડજામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદ
જામનગરમાં વર્ષ 2023માં પ્રેમિકાની પાંચ વર્ષની માસૂમ દીકરીની નિર્દયતાપૂર્વક મારકૂટ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે આરોપી વિરેન જાનકીદાસ રામાવતને આજીવન કેદની સજા…
View More જામનગરમાં પ્રેમિકાની પાંચ વર્ષની દીકરીની હત્યા કરનાર પ્રેમીને આજીવન કેદમેટોડામાં લુખ્ખા બેફામ; વેપારી સહિત ત્રણ ઉપર હુમલો કરી લૂંટ
ટ્રાફિકથી સતત ધમધમતા એવા મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મેટોડા જીઆઈડીસીના ગેઇટ…
View More મેટોડામાં લુખ્ખા બેફામ; વેપારી સહિત ત્રણ ઉપર હુમલો કરી લૂંટભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇ
શેરબજારમાં રોકાણના હેતુસર વિદેશમાં રહેતા વૃદ્ધને અમદાવાદની એક મહિલાએ ઊંચા વળતરની લાલચ આપી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ નિયત મુદતે નાણાં પરત ન આપી રૂૂ.…
View More ભાવનગરમાં 4.72 કરોડની છેતરપિંડી કરનાર નિકિતા ઝડપાઇલાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ
જામનગર જિલ્લાના લાલપુર પંથક ના ગ્રામ્ય વિસ્તાર ની સગીરા સાથે લગ્ન ની લાલચ આપી ને તેમજ ત્યાર પછી તેના ભાઈ ને મારી નાખવા ની ધમકી…
View More લાલપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ નીચે આવતા પાણિયાળી ગામના સરપંચ સાથે મોબાઈલના માધ્યમથી છેતરપીંડી થયાનું ડી.વાય.એસ.પી નકુમની અધ્યક્ષતામાં યોજાયેલા તળાજા ડિવિઝન પોલીસ મથક નીચે…
View More ભાવનગર કલેક્ટરનું નકલી ફેસબુક ફેક આઈ.ડી બનાવી પાણિયાળીના સરપંચ સાથે છેતરપિંડીજામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં પત્ની, પ્રેમી, સાગરિત ચાર દિવસના રિમાન્ડ પર
જામનગર જિલ્લાના ચર્ચાસ્પદ દ્રશ્યમ કાંડ જેવા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરતાં ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા…
View More જામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં પત્ની, પ્રેમી, સાગરિત ચાર દિવસના રિમાન્ડ પરભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહી
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં દોઢ માસ પૂર્વે બનેલી રેગિંગની ઘટનામાં 5 ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને…
View More ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગમાં તબીબી અધિક્ષક સહિત 5 સામે કાર્યવાહીજસદણના વીરપરમાં ફાર્મહાઉસમાં જુગાર કલબ ઉપર SMCનો દરોડો
જસદણના વીરપર ગામે રાજકોટના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતી 3 મહિલા સહીત 11 જુગારીઓને ઝડપી લીધા…
View More જસદણના વીરપરમાં ફાર્મહાઉસમાં જુગાર કલબ ઉપર SMCનો દરોડો