એલસીબી ઝોન-1નો દરોડો : દારૂ અને બસ મળી કુલ રૂા.16 લાખનો મુદ્દામાલ કબજે શહેની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એલસીબી ઝોન-1ની ટીમે…
View More બામણબોર ચેક પોસ્ટ પાસે ટ્રાવેલ્સમાંથી 1 લાખના દારૂ સાથે 5 શખ્સો ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટ
ભુજની વિશેષ NDPS કોર્ટે રૂપિયા 2.10 કરોડના હેરોઈન કેસમાં પાંચ આરોપીઓને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વર્ષ 2023માં પશ્ચિમ કચ્છ SOG દ્વારા 420…
View More 2.10 કરોડના હેરોઈન કેસમાં પંજાબના પાંચ શખ્સોને 10 વર્ષની સજા ફટકારતી ભુજ કોર્ટઆજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવેલી ગેંગ ઝડપાઈ
શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે, જ્યાં આજી જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીઓમાં ઘાડ અને લૂંટ ચલાવવાની પૂર્વ આયોજિત તૈયારી સાથે નીકળેલા…
View More આજી જીઆઇડીસીમાં ધાડ પાડવા આવેલી ગેંગ ઝડપાઈહાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયા
શહેરના બાલમુકુંદ સોસાયટીમાં હેલ્થ સેન્ટરની ઓથા હેઠળ ધમધમતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે દરોડો પાડી ત્રણની ધરપકડ કરી હતી, જ્યારે સંચાલિકા ફરાર…
View More હાઈપ્રોફાઈલ વિસ્તારમાં હેલ્થ સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કૂટણખાના ઉપર દરોડો; ત્રણ ઝડપાયાપ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્ની
જામનગરમાં દ્રશ્યમ ફિલ્મને પણ આંટી મારે તેવી એક ભયાનક મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો છે. પરપુરૂષના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યા…
View More પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્નીલાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયો
ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂૂનો…
View More લાલપુરના સણોસરીમાં SMCનો દરોડો, 1 કરોડનો દારૂ ઝડપાયોધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂૂની 3390 બોટલ સહિત રૂૂ. 14.30 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.…
View More ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇ
ભાવનગરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી કરોડો રૂૂપિયાની છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના રિંગરોડ પાસે નારાયણ સોસાયટીમાં રહેતા બન્ને ભાઈએ સોશિયલ…
View More ભાવનગરમાં રોકાણના નામે 114 રોકાણકારો સાથે 3.41 કરોડની ઠગાઇજૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇ
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 2 સાથે 75.36 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં ઝાંઝરડા રોડ પર આવેલા…
View More જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત બે સાથે ઓસ્ટ્રેલિયન વિઝાના નામે 75 લાખની ઠગાઇહળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા
સસ્તા ભાવે સોનું અને ચાંદી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતી શાતીર ટોળકીનો એક કિસ્સો હળવદ તાલુકામાં સામે આવ્યો છે. રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલું…
View More હળવદમાં સસ્તા સોનાની લાલચમાં વેપારીએ પાંચ લાખ ગુમાવ્યા