જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા હિટ એન્ડ રન ના બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ છે. એક બનાવમાં…
View More જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના અકસ્માતમાં બે દંપતી ખંડિતજામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરી
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ પાન ના એક વેપારી ના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ…
View More જામનગરમાં વેપારીના ઘરમાંથી રૂા.4 લાખના ઘરેણા-રોકડની ચોરીજામનગરમાં રણજીતસાગર રોડ પર મુખ્ય પાણીની લાઈનનો વાલ્વ તૂટતાં હજારો ગેલન પાણી વેડફાયું
જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલા મારું કંસારા હોલ નજીક જામનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડતી મુખ્ય…
View More જામનગરમાં રણજીતસાગર રોડ પર મુખ્ય પાણીની લાઈનનો વાલ્વ તૂટતાં હજારો ગેલન પાણી વેડફાયુંમોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ટેન્કરો રોકી ધમકી અને રૂપિયા પડાવ્યા
જામનગર તાલુકાના મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ગેસના ટેન્કરોને રોકી ડ્રાઇવરો અને ખલાસીઓને ધમકી આપી ગેરકાયદેસર અવરોધ ઉભો કરવા તેમજ રૂૂપિયા પડાવી લેવાના ગંભીર આક્ષેપો સાથે…
View More મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ટેન્કરો રોકી ધમકી અને રૂપિયા પડાવ્યાવીરનગર ગ્રામ પંચાયતના સદસ્યનું આંચકીથી મોત
જસદણના વીરનગર ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી હતી. જેમાં ગામના યુવા અગ્રણી અને ગ્રામ પંચાયતના સદસ્ય નિલેષભાઈ ભોલાભાઈ વઘાસીયા (ઉ.વ.35) નું ખાટલામાંથી પડી જવાથી…
View More વીરનગર ગ્રામ પંચાયતના સદસ્યનું આંચકીથી મોતરાજુલામાં શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, નિ:શુલ્ક હોસ્પિટલનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ
ગઇકાલે તારીખ 13 મે ના રોજ પૂજ્ય મોરારિબાપુના હસ્તે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રાજુલા સ્થિત શ્રી મહાત્મા…
View More રાજુલામાં શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, નિ:શુલ્ક હોસ્પિટલનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણRBI એક્શનમાં, 150 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ
દિલ્હીના 67 અને બંગાળની 75 કંપનીનો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક (RBI ) એ દેશના નાણાકીય માળખાને સુરક્ષિત રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે.…
View More RBI એક્શનમાં, 150 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદસોનાની ઈમ્પોર્ટ ડ્યૂટીના નિયમો વધુ કડક બનાવતી કેન્દ્ર સરકાર
સરકારે સોનાની આયાત પર મોટો નિર્ણય લેતા ગોલ્ડ ઇમ્પોર્ટ નિયમોને વધુ કડક કર્યાં છે. 2 દિવસ પહેલા ગોલ્ડ પર ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા…
View More સોનાની ઈમ્પોર્ટ ડ્યૂટીના નિયમો વધુ કડક બનાવતી કેન્દ્ર સરકાર3 લાખની સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીમાં વધુ 17,000નો કડાકો
સોનામાં પણ રૂા.3000 તૂટ્યા, ડોલર સામે રૂપિયો 96 નજીક વૈશ્વિક પરિસ્થિતિને લઈને આજે સોના ચાંદીમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. ચાંદીમાં આજે એક ઝાટકે 17…
View More 3 લાખની સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીમાં વધુ 17,000નો કડાકોઅમેરિકામાં ઉડાન ભરતા જ વિમાન ક્રેશ, ચાર લોકોનાં મોત
અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં એક નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ચારેય લોકોના મોત થયા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી કે આ…
View More અમેરિકામાં ઉડાન ભરતા જ વિમાન ક્રેશ, ચાર લોકોનાં મોત