પ્રાથમિક શાળાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા 25મી સુધી વિશેષ ડ્રાઇવ

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને ભૌતિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં 25 ઓક્ટોબર સુધી…

View More પ્રાથમિક શાળાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા 25મી સુધી વિશેષ ડ્રાઇવ

17 હજારથી વધુ ખાનગી શાળા સંચાલકોની આંદોલનની ચીમકી

ગુજરાતની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓને લાંબા સમયથી સ્પર્શતા વિવિધ પ્રશ્નોના વ્યવહારુ અને સમયસર નિરાકરણની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લા…

View More 17 હજારથી વધુ ખાનગી શાળા સંચાલકોની આંદોલનની ચીમકી

શિક્ષણના ધામમાં અંધશ્રધ્ધાનું ભૂત; એક સાથે 11 બાળકો ધૂણવા લાગ્યા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. 9 સપ્ટેમ્બરના રોજ ક્લાસરૂૂમમાં એક વિદ્યાર્થી અચાનક…

View More શિક્ષણના ધામમાં અંધશ્રધ્ધાનું ભૂત; એક સાથે 11 બાળકો ધૂણવા લાગ્યા

શાળાઓમાં મોબાઇલ ઉપર પ્રતિબંધની સંચાલકોની માંગણી

મોબાઇલના ઉપયોગથી ધો.1થી 10ના છાત્રોના અભ્યાસ, શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણ ઉપર સીધી અસર થતી હોવાની રજૂઆત ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ ફોનના વધતા ઉપયોગને લઈને…

View More શાળાઓમાં મોબાઇલ ઉપર પ્રતિબંધની સંચાલકોની માંગણી

રાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણી

રાજ્યમાં તમામ નવી અને જૂની નોંધણી વગર ચાલતી પ્રાઈવેટ પ્રિ-સ્કૂલો, નર્સરી અને બાલ વાટિકા સામે શિક્ષણ વિભાગે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગના આદેશાનુસાર…

View More રાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણી

RMCની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં SNKને હવે રસ નથી

11 વર્ષનો કરાર 2027માં પૂરો થઇ રહ્યો હોય એ પહેલાં જ એસ.એન.કે. સ્કૂલ મેનેજમેન્ટે કરાર આગળ વધારવા અનિચ્છા દર્શાવી દીધી : શાળા સરકાર હસ્તક લઇ…

View More RMCની ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ચલાવવામાં SNKને હવે રસ નથી

ઉનાની સનખડા સીમ શાળાનું લાખોનું નવનિર્મિત બિલ્ડિંગ બન્યું, વિદ્યાર્થી એક પણ નહીં

શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દારૂ પીને આવતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી, વેકેશન ખુલ્યું પણ 7 વિધાર્થી ગામની કુમાર અને ક્ધયા શાળામાં અભ્યાસ કરી રહ્યા છે…

View More ઉનાની સનખડા સીમ શાળાનું લાખોનું નવનિર્મિત બિલ્ડિંગ બન્યું, વિદ્યાર્થી એક પણ નહીં

શાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા…

View More શાળાઓ શરૂ થયાના 10 દિવસ બાદ ધો.9-10ના પુસ્તકો ગાયબ

કાલે RTEમાં એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી સ્થિતિમાં

અગાઉ ત્રણ રાઉન્ડ બાદ 18 જૂનથી ચોથો રાઉન્ડ, 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકાશે RTE હેઠળ ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં…

View More કાલે RTEમાં એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી સ્થિતિમાં

બેક ટુ સ્કૂલ ઝૂંબેશ, શાળા છોડનાર બાળકોને શોધવા અભિયાન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં શરૂૂ કરવામાં આવેલ બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ દ્રારા જુદી-જુદી સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ સાથે…

View More બેક ટુ સ્કૂલ ઝૂંબેશ, શાળા છોડનાર બાળકોને શોધવા અભિયાન