મોરબી શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય અને મકાન ભાડું ચડી જતા પતિની સહમતીથી આરોપી મકાન માલિકે…
View More મોરબીમાં મકાન ભાડું ચડી જતાં ભાડૂઆતની પત્ની અને સગીર દીકરીને હવસનો શિકાર બનાવીબોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરી
ઘરથી દૂર ઘરેણાંની પેટી તૂટેલી મળી આવી, પોલીસે તપાસ શરૂ કરી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી મહમદ ગફુર સોસાયટીમાં ચોરીની એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં…
View More બોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરીસરકારી સ્ટાફ માટે અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ-ડે’
કર્મચારીઓ-અધિકારીઓને પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા રાજ્યપાલની સૂચના દરેક કલેકટર-મ્યુનિસિપલ કમિશનરને માસિક અહેવાલ પણ મોકલવા તાકીદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા કરેલી અપીલના પગલે…
View More સરકારી સ્ટાફ માટે અઠવાડિયામાં એક દિવસ ‘નો મોટર વ્હિકલ-ડે’જેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈ
રૂા.1.38 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યું જીલ્લામાં દારૂૂની હેરાફેરી રોકવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત જેતપુર તાલુકા પોલીસે જેતલસર ગામની સીમમાં…
View More જેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈલાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયો
બે દિવસ પૂર્વે દૂધ લેવા જતાં શ્રમિક યુવાનને અકસ્માત નડયો’તો લાઠીના ચાવંડ ગામે રહેતો શ્રમિક યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને દૂધ લેવા જઈ…
View More લાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયોમોરબી હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી એમ્બ્યુલ્સ નીકળવી પણ મુશ્કેલ
મોરબીમાં સાવસાર પ્લોટ વિસ્તાર એટલે કે હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગને કારણે અનેક દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પોલીસ પણ…
View More મોરબી હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી એમ્બ્યુલ્સ નીકળવી પણ મુશ્કેલશાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોત
પિતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ ગટગટાવ્યું શાપરના પારડી ગામે રહેતો યુવાન અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી…
View More શાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોતસ્ટેટ મોનિટરિંગ સેલમાં નવા 6 પીઆઈની નિમણૂક
સીઆઈડી ક્રાઈમ, ભરૂચ, જૂનાગઢ, ભાવનગર અને મહિસાગરના પીઆઈને નવી જવાબદારી સોંપાઈ રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા સંબંધિત મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો વહીવટી…
View More સ્ટેટ મોનિટરિંગ સેલમાં નવા 6 પીઆઈની નિમણૂકવીંછિયાના ગુંદાળા ગામે જુગાર રમતા બે રત્નકલાકાર સહિત આઠ શખ્સો ઝડપાયા
જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે વિંછીયા પોલીસે ગુંદાળા ગામ પાસે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા બે રત્ન…
View More વીંછિયાના ગુંદાળા ગામે જુગાર રમતા બે રત્નકલાકાર સહિત આઠ શખ્સો ઝડપાયાગોંડલના ભોજપરામાં ગટર ખોલવા બાબતે પરિવારનો પાડોશી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોજપરા…
View More ગોંડલના ભોજપરામાં ગટર ખોલવા બાબતે પરિવારનો પાડોશી ઉપર હુમલો