શાપર-વેરાવળમાં કેબિનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયો

રાજકોટ ગ્રામ્ય SOG એ શાપર-વેરાવળ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની કેબિનમાં ગાંજાનું વેચાણ કરતો હતો. રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત…

View More શાપર-વેરાવળમાં કેબિનમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ પકડાયો

દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નેત્રદિપ આઈ હોસ્પિટલની બાજુમાં આવેલી જાણીતી ‘માં શક્તિ ટી પોસ્ટ’ હોટેલને નિશાન બનાવી એક અજાણ્યો ચોર ઈસમ રાત્રિના…

View More દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી હોટેલમાંથી રૂ.14,000ની રોકડની ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટ સહિત ચાર બેંકો સાથે રૂ.41.44 કરોડની ઠગાઈ

મૂળ ગાંધીધામના અને હાલ ગાંધીનગરમાં રહેતા તેમજ એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર રામચંદ પોપટે અમદાવાદ શહેર સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક મોટી…

View More રાજકોટ સહિત ચાર બેંકો સાથે રૂ.41.44 કરોડની ઠગાઈ

એક મહિનામાં 1.88 લાખ વાહન ચાલકોને 5.21 કરોડનો દંડનો ચાંદલો

માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. 1 થી 31 મે દરમિયાન…

View More એક મહિનામાં 1.88 લાખ વાહન ચાલકોને 5.21 કરોડનો દંડનો ચાંદલો

ભરૂચ જામા મસ્જિદ વિવાદ ગરમાયો, સોમવારે જૈન સમાજની મહારેલી

ભરૂૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્વ વિભાગે ખોલતા જ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે.…

View More ભરૂચ જામા મસ્જિદ વિવાદ ગરમાયો, સોમવારે જૈન સમાજની મહારેલી

ટાટા હૈ તો મુમકીન હે… ઉદ્ઘાટનના 20 મહિનામાં ગુજરાતમાં પહેલું એરબસ C-295 ઉડ્યું

ભારતે બુધવારે વડોદરાની ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) પરથી પોતાના પહેલા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ એરબસ C-295લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાનની મેઇડન ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ…

View More ટાટા હૈ તો મુમકીન હે… ઉદ્ઘાટનના 20 મહિનામાં ગુજરાતમાં પહેલું એરબસ C-295 ઉડ્યું

લોકગાયિકા કાજલ મહેરિયાના નામે છૂટાછેડાની બારોબાર અરજી, ફેમિલી કોર્ટની નોટિસથી હડકંપ

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. પરંતુ આ વખતે કારણ કોઈ નવું ગીત કે કાર્યક્રમ નથી, પરંતુ એક ચોંકાવનારી કાનૂની…

View More લોકગાયિકા કાજલ મહેરિયાના નામે છૂટાછેડાની બારોબાર અરજી, ફેમિલી કોર્ટની નોટિસથી હડકંપ

સાંઢિયા પુલનું મુહૂર્ત નીકળ્યું, શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મ્યુનિ.કમિશનરને સાથે રાખી મેયર સહિતના પદાધિકારીઓએ કર્યુ ફાઇનલ ઇન્સ્પેકશન રાજકોટના સાંઢિયા પુલનાના લોકાર્પણ માટે સતત એક મહિના સુધી પ્રજાને પીપરમેન્ટ અપાયા અંતે લોકાર્પણનું મુર્હુત આવ્યુ…

View More સાંઢિયા પુલનું મુહૂર્ત નીકળ્યું, શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં NRIના બંગલામાંથી ₹5.75 લાખની ચોરી

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં એક ચોકાવનારો ચોરીનો બનાવ સામે આવ્યો છે. મૂળ રાજકોટના અને હાલ યુનાઈટેડ આરબ અમીરાત…

View More સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં NRIના બંગલામાંથી ₹5.75 લાખની ચોરી

વસ્તી ગણતરીમાં અગિયાર દિવસમાં 3 હજારથી વધુ ઘરનો સર્વે પૂર્ણ

2954 હાઉસ બ્લોકસ આઇડેન્ટીફાઇ કરાયા રાજકોટ જિલ્લામાં હાલ વસ્તી ગણતરીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ અંગે માહિતી આપતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું…

View More વસ્તી ગણતરીમાં અગિયાર દિવસમાં 3 હજારથી વધુ ઘરનો સર્વે પૂર્ણ