રાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગ

લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે શેડ ચણીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂૂ કરી દેનાર ત્રણ ભાગીદારો સામે…

View More રાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગ

ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો

શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાડોશીઓએ છરી-ધોકા વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રનું સારવાર માટે…

View More ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો

ECG રિપોર્ટ બતાવવા લાઇનમાં ઉભેલા દર્દીએ દમ તોડી દીધો

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદમાં આવી રહી છે. ત્યારે ચર્ચાના ચકડોળે ચડેલી સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારણીના કારણે મોત નીપજ્યા હોવાના અનેક…

View More ECG રિપોર્ટ બતાવવા લાઇનમાં ઉભેલા દર્દીએ દમ તોડી દીધો

યુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોન

વર્તમાન સમયમાં યુવાધનને નશાના ભયાનક દૂષણથી દૂર રાખવા અને સમાજમાં ડ્રગ્સના દુરુપયોગ સામે વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય પગલું…

View More યુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસની ‘રન ફોર ડ્રગ્સ’ મેરેથોન

જોઇને ઊલટી થાય તેવી મલાઇ અને પનીરનો જથ્થો ઝડપાયો

ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ, નમૂના લઇ દંડ ફટકારાયો રાજકોટમાં વધુ ત્રણ પેઢી લોકોના જીવ સાથે ચેડા કરીને બીનઆરોગ્યપ્રદ…

View More જોઇને ઊલટી થાય તેવી મલાઇ અને પનીરનો જથ્થો ઝડપાયો

ફાયર સેફ્ટી વિહોણા ટ્યુશન ક્લાસ સામે માત્ર નોટિસનું નાટક

સુરતના તક્ષશીલા અને ટીઆરપી અગ્નિકાંડ બાદ જે કોચિંગ ક્લાસીસને ફાયર એન.ઓ.સી. માટે નોટિસ અપાઇ હતી, ફરી એ જ ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવાની કાગળ પરની થતી કામગીરી,…

View More ફાયર સેફ્ટી વિહોણા ટ્યુશન ક્લાસ સામે માત્ર નોટિસનું નાટક

જમીનના હિસ્સા દુરસ્તી માટે માપણી કરવા 1.90 લાખ માંગનાર DILR સર્વેયર ઝબ્બે

મહેસાણા કચેરીનો આશિષકુમાર 70 હજારનો હપ્તો લેતા રંગેહાથ અઈઇના હાથે ઝડપાયો સર્વેયર આશિષ કુમાર પરમારે પહેલા 1.90 લાખ રૂૂપિયાની કરી હતી માંગણી અને સેટલમેન્ટ કરીને…

View More જમીનના હિસ્સા દુરસ્તી માટે માપણી કરવા 1.90 લાખ માંગનાર DILR સર્વેયર ઝબ્બે

કોઠારિયા અને ભક્તિનગરના 45 વિસ્તારોમાં અશાંતધારો 5 વર્ષ લંબાયો

રાજકોટ શહેરના કોઠારીયા અને ભક્તિનગર વિસ્તારમાં આવતીકાલે એટલે કે શનિવાર, 27 જૂનના રોજ અશાંતધારો પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ…

View More કોઠારિયા અને ભક્તિનગરના 45 વિસ્તારોમાં અશાંતધારો 5 વર્ષ લંબાયો

બદનામી કરતો વીડિયો વાયરલ થતાં ભાજપ નેતાના પુત્રએ પ્રથમ માળેથી પડતું મૂક્યું

સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના એક અગ્રણી નેતા તેમજ તેમના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ગંભીર કાવતરું…

View More બદનામી કરતો વીડિયો વાયરલ થતાં ભાજપ નેતાના પુત્રએ પ્રથમ માળેથી પડતું મૂક્યું

જંગલેશ્વર ડિમોલિશન : બાબુઓનો ‘મહેફિલે દાવત’નો ખર્ચ 46.71 લાખને આંબી જશે

‘હાઇ ટી’, કાજુ કતરી-ખજૂર રોલ સાથે રજવાડી ભોજનના રૂ.27.20 લાખ ઉપરાંત પાણી સહિત બીજા 19.10 લાખના ‘ગુપ્ત ખર્ચા’ તો હજુ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે આવવાના…

View More જંગલેશ્વર ડિમોલિશન : બાબુઓનો ‘મહેફિલે દાવત’નો ખર્ચ 46.71 લાખને આંબી જશે