જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ…

View More જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા

જામજોધપુરના પી.આઈ.ની કારની ટક્કરે બે વ્યક્તિના મોત: એક સાધુને ગંભીર ઇજા

જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી દરમિયાન સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મોત થયા છે, જ્યારે એક સાધુ ગંભીર…

View More જામજોધપુરના પી.આઈ.ની કારની ટક્કરે બે વ્યક્તિના મોત: એક સાધુને ગંભીર ઇજા

કોડીનારના વડનગર ગામની સાથણીની જમીન અંબુજા સિમેન્ટે પરવાનગી વગર ખરીદી બિનખેતીમાં ફેરવ્યા વગર ગેરકાયદેસર ખનન કર્યું

કોડીનારના વડનગર ખાતે આવેલી અદાણી અંબુજા સિમેન્ટ કંપની દ્વારા કોડીનાર તાલુકાના અનેક ગામોમાં સાથણીની નવી શરતની જમીન પરવાનગી વગર ખરીદ કરીને બીન ખેતીમાં ફેરવ્યા સિવાય…

View More કોડીનારના વડનગર ગામની સાથણીની જમીન અંબુજા સિમેન્ટે પરવાનગી વગર ખરીદી બિનખેતીમાં ફેરવ્યા વગર ગેરકાયદેસર ખનન કર્યું

ઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોત

ઉના તાલુકાના ઉમેજ ગામે શોર્ટ સર્કિટના કારણે વીજ શોક લાગતાં 50 વર્ષીય મહિલાનું કરૂૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અચાનક બનેલી…

View More ઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોત

ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…

View More ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા

મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ

મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં…

View More મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ

અમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યો

અમરેલી જિલ્લા પોલીસની બાળ સુરક્ષા અને કલ્યાણ માટેની અનોખી પહેલ ’મિશન સ્માઇલ’ને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ…

View More અમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યો

ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

શહેરમાં ગેસ્ટહાઉસમાં બે પરપ્રાંતીય શખ્સને માદક પદાર્થ હેરોઈન 96.5 ગ્રામ જેની કિં. રૂૂા. 19.30 લાખના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસની આ સફળ કામગીરી…

View More ભુજની હોટેલમાંથી કોમ્બિંગ દરમિયાન 19.30 લાખનું હેરોઇન ઝડપાયું, બેની ધરપકડ

સંમતિ વિના DNA ટેસ્ટનો આદેશ આપી શકાય નહીં: HC

  ગુજરાત હાઇકોર્ટે 2012ના ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો છે જેમાં લાંબા સમયથી ચાલતા ભરણપોષણના વિવાદમાં પુત્રીના પિતૃત્વ સ્થાપિત કરવા માટે 78 વર્ષીય પુરુષને DNA…

View More સંમતિ વિના DNA ટેસ્ટનો આદેશ આપી શકાય નહીં: HC

સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ.…

View More સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે