15થી વધુ આગેવાનોની અટકાયત, ખેડૂતોના હિતમાં લડત ચાલુ રહેશેની કોંગ્રેસની ચિમકી જામનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ખેડૂતો…
View More જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: પોલીસે અટકાયત કરતાં રસ્તા પર જ ધરણાશાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતો
સલાયા મરીન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા,પીઠાભાઈ જોગલ,અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ ડાંગરને ખાનગી રાહે બાતમી મળેલ કે છૂટક શાકભાજીનો…
View More શાકભાજીના વેપારની આડમાં ગાંજાનુ વેચાણ, મંદિરના પટાંગણમાં ઉગાડાતો હતોખેતમજૂરે બીજા શ્રમિકને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં સાપરાધ મનુષ્યવધનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતકની પત્નીના નિવેદનના આધારે પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ…
View More ખેતમજૂરે બીજા શ્રમિકને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યા
જામનગર મહાનગર પાલિકા હસ્તકની શાળા નંબર 19 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળક ને આચાર્ય એ કાન ઉપર બે ફડાકા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં…
View More ચાલુ ક્લાસે વિદ્યાર્થીએ લઘુશંકા કરવા જવાનું કહેતા આચાર્યએ તમાચા ઝીંક્યામોડેલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતો માટે વર્ષોથી પાકવીમા યોજના બંધ
ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) અમલમાં ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો…
View More મોડેલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતો માટે વર્ષોથી પાકવીમા યોજના બંધવિંછિયામાં સામુ જોવા મુદ્દે લેબારેટરીના સંચાલક ઉપર શખ્સનો પાઈપ વડે હુમલો
શાપરમાં પત્નીની છેડતી કરતાં શખ્સને સમજાવવા ગયેલા પતિને માર પડયો જસદણમાં રહેતાં અને વિંછીયામાં લેબોરેટરી ધરાવતાં સંચાલકને ‘તું મારી સામુ કેમ જુવે છે ?’ તેમ…
View More વિંછિયામાં સામુ જોવા મુદ્દે લેબારેટરીના સંચાલક ઉપર શખ્સનો પાઈપ વડે હુમલોપાકીટ ચોરીની શંકાએ ખેતમજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધું
મોરબી જીલ્લામાં વધુ એક હત્યાના બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે, જેમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકામાં મિત્રએ જ ખેતમજૂર યુવક પર…
View More પાકીટ ચોરીની શંકાએ ખેતમજૂરને લાકડાનો ધોકો ફટકારી ઢીમ ઢાળી દીધુંવેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો
પોલીસે શખ્સને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપેલ વેરાવળમાં નગરપાલિકા કવાર્ટરમાં રહેતા શખ્સ ને સજા વોરંટ ના કામે બે માસથી નાસતા ફરતા હોવાથી તેને પોલીસે પકડી…
View More વેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યોમોરબીમાંથી રિક્ષા ચોરી ભાગેલો તસ્કર ખંભાળિયા પાસેથી ઝડપાયો
મોરબી માળિયા હાઇવે પર બાઇક અકસ્માતમાં દંપતીને ઇજા રફાળેશ્વર ચોકડી નજીકથી સીએનજી રીક્ષાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર ઈસમને…
View More મોરબીમાંથી રિક્ષા ચોરી ભાગેલો તસ્કર ખંભાળિયા પાસેથી ઝડપાયોગોંડલમાંથી ઝડપાયેલ ગેરકાયદે પેટ્રોલિયમના જથ્થામાં ત્રણ સંચાલકોને 21.75 લાખનો દંડ
ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે પર એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં તંત્રને સફળતા મળી હતી. પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમે એક આકસ્મિક દરોડા દરમિયાન…
View More ગોંડલમાંથી ઝડપાયેલ ગેરકાયદે પેટ્રોલિયમના જથ્થામાં ત્રણ સંચાલકોને 21.75 લાખનો દંડ