રાજકોટમાં ચરસ સાથે ઝડપાયેલ ચાર આરોપીઓ સામેનો કેસ અન્ય કોર્ટે ચલાવી નાખતા હાઇકોર્ટે ચૂકાદો સસ્પેન્ડ કરી જામીન મુક્ત કર્યા NDPSના કેસ અન્ય કોર્ટો ચલાવતી હોવાનું…
View More નાર્કોટિક્સના કેસ ચલાવવા રાજકોટ સહિત પાંચ સ્થળે ખાસ કોર્ટ શરૂ કરાઇજંત્રીના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપવા કલેક્ટરનો આદેશ
ધાર્મિક સહિતના દબાણો હટાવવા E-KYCની કામગીરી ઝડપી કરવા અધિકારીઓને સૂચના ગુજરાત સરકાર દ્વારા સુચિત જંત્રી દર જાહેર કરતા રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે. ગઇકાલે બિલ્ડરો…
View More જંત્રીના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપવા કલેક્ટરનો આદેશહેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, વીમા વગરના એલઇડી લાઇટ લગાવતા ચાલકો સામે કાર્યવાહી
ટ્રાફિક નિયમ તોડતા 1101 વાહનચાલકોને રૂા.39.17 લાખનો દંડ ફટકારતુ RTO રાજકોટ આરટીઓ કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નિયમોને લઇને ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં…
View More હેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી, વીમા વગરના એલઇડી લાઇટ લગાવતા ચાલકો સામે કાર્યવાહી14 મકાનોના હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો
અશાંતધારાના અમલ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે ઉઠાવ્યા સવાલો, કલેક્ટરને આપ્યું આવેદન રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંતધારાના અમલીકરણ સામે ખુદ ભાજપના…
View More 14 મકાનોના હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજોટીપરવાને ગુટલી મારતા મહિલાઓએ રોડ પર કચરાના ઢગલા કર્યા
વોર્ડ નં. 12માં મવડી ચોકડીની આજુબાજુની સોસાયટીઓમાં ઘણા સમયથી ટીપરવાન ન આવતી હોવાની ફરિયાદો રાજકોટ શહેરને સ્વસ્થ અને સુંદરબનાવવા માટે તેમજ સ્વચ્છતા રેકીંગમાં નંબર સુધારણા…
View More ટીપરવાને ગુટલી મારતા મહિલાઓએ રોડ પર કચરાના ઢગલા કર્યાવોર્ડ નં. 3 માં મંદિર અને દરગાહનું ડિમોલિશન
અનામત પ્લોટ પર થયેલા પાંચ મકાન પાણીનો ટાંકો તોડી પાડી રૂા. 31 લાખની જમીન ખુલ્લી કરાવાઈ મહાનગરપાલિકા દ્વારા અંતે સાર્વજનિક પ્લોટ તેમજ ટીપીના રસ્તા પર…
View More વોર્ડ નં. 3 માં મંદિર અને દરગાહનું ડિમોલિશનસબરજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલિકની કારમાં આગ ભભૂકી
શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલીકની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કાર પાર્કિગમાં પડી હતી…
View More સબરજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરાવવા આવેલા રેસ્ટોરન્ટ માલિકની કારમાં આગ ભભૂકીપરાપીપળિયાના ખેડૂતને મકાન વેચી રૂા. 10 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો
જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા ખેડુતને મકાન વેંચી 10 લાખ લીધા બાદ આરોપીએ પોતાના અંગત વપરાશ માટે પૈસા ખર્ચી નાખી દસ્તાવેજ કરી આપ્યો નહોતો…
View More પરાપીપળિયાના ખેડૂતને મકાન વેચી રૂા. 10 લાખ લીધા બાદ દસ્તાવેજ કરી ન આપ્યો2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહી
જયુબેલી ચોકમાં આવેલી મહેતા પેન ડેપોમાં રૂૂ. 2000ની ચલણી નોટ કમીશનથી બદલી દેવમાં આવતી હોવાની બાતમીને આધારે એસઓજીએ દરોડો પાડી વેપારી કાકા-ભત્રીજાને ઝડપી લઈ બે…
View More 2000ની બંધ થયેલી નોટ કમિશનથી બદલાવી આપવાના મામલે કાકા-ભત્રીજા સામે કાર્યવાહીલૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇ
ખંભાતથી પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડી રાજકોટ શહેરના ભકિતનગર વિસ્તારમાં સાલ 2018 માં લુંટેરી દુલ્હન અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા છેલ્લા સાતેક…
View More લૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇ