રાત્રે ગેસ લીકેજ થયો, સવારે દિવાસળી પેટાવતા જ આગ ભભૂકી: પાંચેય દાઝી ગયેલા શ્રમીકોને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા મોરબી જીલ્લાનાં રંગપર ગામે આવેલી રેબન સીરામીક…
View More મોરબીના રંગપરમાં ગેસ લીકેજથી આગ લાગતા પાંચ શ્રમિક દાઝયાgas leakage
પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર MIDC સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં લીક થયેલા નાઇટ્રોજન ગેસને શ્વાસમાં લેવાથી ઓછામાં ઓછા ચાર કામદારોના મોત થયા છે અને બે અન્ય…
View More પાલઘરમાં ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ: ચારનાં મોતસુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીર
સુરતના પુણા ગામ વિસ્તારમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા ૬ લોકો દાઝી ગયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોને…
View More સુરતમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝ્યા, ત્રણની હાલત ગંભીર