મેટોડામાં દારૂના નશામાં શખ્સે યુવકને માર માર્યો શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં તું અહીં કેમ ઉભો છો તેમ કહી યુવાન ઉપર અજાણ્યા શખ્સે પાઇપ…
View More તું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલોહિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધો
છેલ્લા દોઢ મહિનાથી દંપતી વચ્ચે ચાલતી માથાકૂટનો કરુણ અંજામ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ હિસ્ટ્રીશીટરની હત્યામાં બે ની ધરપકડ આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મૂળ જેતપુરના પેઢલા…
View More હિસ્ટ્રીશીટરને પત્નીના પ્રેમી અને તેના મિત્રએ પતાવી દીધોરાજકોટના ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઉનાના દેલવાડાથી ઝડપી લેવાયો
ગાંધીગ્રામ પોલીસમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો ઉના તાલુકાના યુવક વિરૂૂદ્ધ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનાનો…
View More રાજકોટના ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઉનાના દેલવાડાથી ઝડપી લેવાયોબાન લેબ અને ફિલ્ડમાર્શલ ગ્રૂપ રાજકોટમાં ઊભું કરશે વૃંદાવન
મૌલેશભાઇ ઉકાણીની પુત્રી અને નીતિનભાઇ પટેલના પુત્રના યોજાશે અનોખા શાહી લગ્ન, દેશભરના રાજકીય-સામાજિક મહાનુભાવો બનશે મહેમાન શ્રીનાથદ્વારાથી ધ્વજાજીની પધરામણી બાદ યોજાશે રિગ સેરેમની સહિતના પ્રસંગો,…
View More બાન લેબ અને ફિલ્ડમાર્શલ ગ્રૂપ રાજકોટમાં ઊભું કરશે વૃંદાવનઝૂમાં ઠંડીથી પ્રાણી-પક્ષીઓને બચાવવા ખાસ વ્યવસ્થા કરાઇ
સિંહ-વાઘ-દીપડા-રીંછના શેલ્ટરના બારી-દરવાજા પેક, ચિત્તલ-સાબર-હરણને ઘાસની પથારી, સર્પ-અજગર માટે માટલામાં લેમ્પ, પક્ષીઓ માટે લાકડાના ઘર મુકાયા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ…
View More ઝૂમાં ઠંડીથી પ્રાણી-પક્ષીઓને બચાવવા ખાસ વ્યવસ્થા કરાઇમહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠક કાલે, કર્મચારીઓની તબીબી સહાયની દરખાસ્તો
મહાનગરાપલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. પરંતુ કમિશનર વિભાગ દ્વારા નિયમ મુજબ એક સાથે કર્મચારીઓને અલગ અલગ તબીબી સહાય અંગેની દરખાસ્તો રજૂ કરવાનો…
View More મહાપાલિકાની સ્ટેન્ડિંગની બેઠક કાલે, કર્મચારીઓની તબીબી સહાયની દરખાસ્તોરાજકોટના ત્રણ સહિત રાજ્યના 16 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી
નર્મદા નિગમ દ્વારા એક જ મહિનામાં ટ્રાન્સફરનો ત્રીજો ઓર્ડર કરાયો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાય રહી છે તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા સનધિ અધિકારીથી માંડી…
View More રાજકોટના ત્રણ સહિત રાજ્યના 16 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીબર્ફીલા પવનના કારણે તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો
નર્મદામાં 24 કલાકમાં 7 ડિગ્રી તાપમાન ઘટી 5.1 ડિગ્રીએ પહોંચ્યું, કાતિલ ઠંડીનો અનુભવ કરતા લોકો, સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલથી શરૂ થયેલો કાતિલ…
View More બર્ફીલા પવનના કારણે તાપમાનનો પારો સડસડાટ ગગડ્યોખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ માટે કેન્દ્રની ટીમ ગાંધીનગર દોડી આવી
છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનાં ચગડોળે ચડેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હવે કેન્દ્રની ટીમ દ્વારા તપાસ શરૂૂ કરી છે. ગાંધીનગમાં દિલ્હીથી આવેલ કેન્દ્રની ટીમ દ્વારા તપાસ…
View More ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ માટે કેન્દ્રની ટીમ ગાંધીનગર દોડી આવી25 ડિસેમ્બર સુધીમાં ભાજપના મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ જશે
નવી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ બનતી હોવાથી હાલ પ્રક્રિયા સ્થગિત: ઉદય કાનગડ ગુજરાત ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવ્યા બાદ ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી…
View More 25 ડિસેમ્બર સુધીમાં ભાજપના મંડલ પ્રમુખોની નિમણૂકો થઇ જશે