દીકરીની બીમારીની સારવાર માટે લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં ત્રાસ આપતા હોવાનો આરોપ વિછીયામા રહેતા યુવાને પુત્રીની બિમારીની સારવાર માટે 4 વ્યાજખોર પાસેથી…
View More વિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસVinchhiya village
વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો
વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ…
View More વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલોવિંછીયાના મોટા માત્રા ગામે વાડીમાંથી 1.57 લાખનો દારૂ-બિયર ઝડપાયો
પોલીસ દરોડામાં વાડી માલિક કોળી શખ્સ ફરાર જસદણ પંથકમાં દારૂની હેરાફેરી મોટાપ્રમાણમાં થઈ રહી હોય ત્યારે વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસે બાતમીના આધારે કોળી શખ્સના…
View More વિંછીયાના મોટા માત્રા ગામે વાડીમાંથી 1.57 લાખનો દારૂ-બિયર ઝડપાયોવીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલી
હત્યાના આરોપીનું સરઘસ ન કાઢતા ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું: પથ્થરમારામાં પાંચ પોલીસ ઘાયલ, ટોળાંને કાબૂમાં લેવા ટિયરગેસના 12 સેલ છોડાયા જિલ્લા પોલીસવડા સહિતના…
View More વીંછિયામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર 58ની ધરપકડ, ગામમાં ઘેરી તંગદિલી