બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ…
View More કાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયાદિગ્જામ સર્કલ નજીક કચરામાં બે વખત આગ લાગી
બસ અને બેનર હોવાના કારણે તંત્રમાં દોડધામ જામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર ઓવરબ્રિજ નજીકના ભાગમાં પાર્ક કરવામાં આવતી ખાનગી લક્ઝરી બસ ના નજીકના ભાગમાં જ…
View More દિગ્જામ સર્કલ નજીક કચરામાં બે વખત આગ લાગીસિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30
શીત લહેરથી ગુજરાત ઠુંઠવાયું, સૌરાષ્ટ્ર-કચ્છ-મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 150 નીચે પહોંચ્યું ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો…
View More સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર
હ્યુમન મેટાન્યૂમો વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10…
View More ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતારજી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું
ઈજાગ્રસ્ત બચ્ચાને સારવાર અપાઈ : નર્સ પર ફિટકાર જામનગરના સ્વામિ નારાયણનગર વિસ્તારમાં રહેતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની…
View More જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યુંરણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયો
ત્રણ મહિના વહેલું જળ પ્રમાણ ઘટતા લોકોમાં ચિંતા વધી જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો…
View More રણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયોસિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
રૂ. 1.16 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર તાલુકા ના સિક્કા ગામમાં આવેલી એક બંધ કોલેજના મેદાનમાં મોટરકાર રાખી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી…
View More સિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇઅંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકા
કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે વિદ્યાર્થીને આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક ધારણ કરવાનું કહે જેથી ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વધુ રસ પડે:…
View More અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકાલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવનવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કાર
તાલિબાની દ્વારા મહિલાઓ સામે કડક કાયદા-પ્રતિબંધનું કારણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવાદ જ વિવાદ છવાયો છે. પાકિસ્તાનમાં રમવાના ભારતના ઈન્કારનું કોકડું માંડ ઉકેલાયું ત્યાં વળી નવો…
View More નવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કાર