ડિજિટલ સિસ્ટમના અનેક ફાયદા: દેશની સુરક્ષા વધશે-ગુનાખોરી ઘટશે: સરકારી યોજનાઓનો લાભ લેવાનું સરળ બનશે ડિજિટલ ઓળખ એ ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ…
View More ડિજિટલ ઓળખથી ઓનલાઇન વ્યવહારોને વધુ પારદર્શી બનાવી શકાયપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોપાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ…
View More પાંચ લક્ઝરી બસમાંથી 10 બેટરીની ચોરી કરનાર તસ્કર ઝડપાયોમનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે…
View More મનપાના એસ.એસ.આઇ. અને સફાઈ કામદાર 22,500ની લાંચ લેતાં ઝડપાયાત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…
View More ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગપાટીદાર દીકરીઓને ભગાડી જવાના મામલે સમાજ જાગૃત બને
રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં દિનેશ બાંભણીયા, મનોજ પન્નારા, અલ્પેશ કાથીરિયા સહિત સમાજના આગેવાનો…
View More પાટીદાર દીકરીઓને ભગાડી જવાના મામલે સમાજ જાગૃત બનેગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો
બે શખ્સોને ઝડપી પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરાઇ ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી પોલીસ દારૂૂ અને નશીલા પદાર્થો શોધી કાઢતી હોય છે ત્યારે સુલતાનપુર પોલીસ…
View More ગોંડલના નવાગામની સીમ વિસ્તારમાંથી 1.16 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયોકાગવડમાંમા ખોડલના સાંનિધ્યે સમૂહ લગ્નોત્સવની તૈયારી
સર્વ સમાજની 21 દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે: તા.15ને રવિવારે અદકેરું આયોજન: જેતપુર-જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સહિત સામાજિક, રાજકીય આગેવાનો સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિ: ગોંડલનું વ્રજગ્રૂપ ગરીબ અને…
View More કાગવડમાંમા ખોડલના સાંનિધ્યે સમૂહ લગ્નોત્સવની તૈયારીધોરાજીના રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનારા વિરૂદ્ધ પગલાં લેવા કોર્ટનો હુકમ
ધોરજીમાં રોડ રસ્તા અને ભુગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનાર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નહી લેતા વકિલ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.કોર્ટ દ્વારા ભષ્ટાચાર આચરનારા જવાબદારો…
View More ધોરાજીના રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનારા વિરૂદ્ધ પગલાં લેવા કોર્ટનો હુકમસારવાર માટે આશારામ બાપુના 17 દિવસના પેરોલ મંજૂર
અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહેલા આસારામને સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. આસારામના વકીલે મહારાષ્ટ્રના પૂણેની હોસ્પિટલમાં…
View More સારવાર માટે આશારામ બાપુના 17 દિવસના પેરોલ મંજૂર