ક્ષત્રિય કરણી સેના દ્વારા ગુજરાતની ભાજપ સરકારની વિરુદ્ધમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના…
View More કરણી સેના ફરી મેદાને, 22મીએ અમદાવાદમાં મહાસંમેલનનું એલાનઅમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયા
જમીન તકરારમાં મનાઈ હુકમ માટે 50 લાખની લાંચના એડવાન્સ પેટે 20 લાખ લેતા એસીબીએ ઝડપી લીધા અમદાવાદની કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ સહિત ત્રણને એસીબીએ…
View More અમદાવાદમાં 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત ત્રણ ઝડપાયાપાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યા
પાટડીમાં ગરનાળા પર બેસવાની સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવમાં યુવાનને પેટના ભાગે છરી વાગતા પાટડી…
View More પાટડીમાં વોંકળા પાસે બેસવા મામલે યુવાનની હત્યાઅમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધો
ચાર વર્ષ પહેલાં થયેલી હત્યામાં ટૂંક સમયમાં ચુકાદો આવવાનો હતોઅમરેલીમા ચાર વર્ષ પહેલા થયેલી એક હત્યાના આરોપીએ આ કેસમા પોતાને સજા પડશે તેવા ડરના કારણે…
View More અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધોમીઠાપુરમાં સગીરાની છેડતી પ્રકરણમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદ
વિદ્યાર્થીઓ માટે મહત્વના JEE અને NEET ના નિઃશુલ્ક અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ
ધારીના સરસિયા રેન્જમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી ખૂનની ધમકી
અમરેલી જિલ્લામાં આવેલી ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી સરસીયા રેન્જમાં ફરજ બજાવતા પી.એલ.ગોસાઈ નામના ફોરેસ્ટ ગાર્ડને માર મરાયો છે. પી.એલ.ગોસાઈને ફરજ દરમિયાન 2 ઈસમો…
View More ધારીના સરસિયા રેન્જમાં ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી ખૂનની ધમકીગોંડલના ઉમવાડામાં 5 કિલો ગાંજા સાથે જેતપુર અને રાજસ્થાની શખ્સની ધરપકડ
ગોંડલની ઉમવાડા ચોકડી પાસેથી ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રાજસ્થાનથી ગાંજાની ખેપ મારી આવેલ જેતપુરના શખ્સ અને રાજસ્થાનના બે શખ્સો પાસેથી 5.749 કિલો ગાંજાના જથ્થા સહીત…
View More ગોંડલના ઉમવાડામાં 5 કિલો ગાંજા સાથે જેતપુર અને રાજસ્થાની શખ્સની ધરપકડપોરબંદર પંથકમાં વાહાન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી
ટ્રાફિક અને આરટીઓના નિયમોનું પાલન કરવું વાહન ચાલકોને પહેલી ફરજ છે. વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવવા પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક…
View More પોરબંદર પંથકમાં વાહાન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહીભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદ
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા શખા અરજણ કોડીયાતર નામના આસામીને થોડા સમય પૂર્વે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ- ગાંધીનગરના હુકમથી ચોક્કસ સર્વે નંબરની કુલ…
View More ભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદ