ચાર છગ્ગા ને એક ચોગ્ગાનો સમાવેશ ઈંગ્લેન્ડની સ્થાનિક લિસ્ટ અ ટુર્નામેન્ટ વન-ડે કપ 2026 ના ગ્રુપ ઇ મેચમાં, ડર્બીશાયર ફાલ્ક્ધસે સસેક્સ શાર્ક્સને 188 રનના મોટા…
View More ઇંગ્લેન્ડના રોસ વ્હાઇટલીએ એક અવરમાં 30 રન ફટકાર્યાEngland
ઈંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં
લિયોનેલ મેસ્સીના બે જાદુઈ પાસથી બાઝી પલ્ટાઈ, હવે રવિવારે સ્પેન સાથે ફાઈનલનો મહામુકાબલો ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી હરીફાઈઓમાંની એક આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાઈ…
View More ઈંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાંમહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કાલે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે
વિજેતા ટીમને 22 અને હારનારને 11 કરોડથી વધુ રકમ મળશે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ટાઈટલ મેચમાં ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત અને અત્યાર…
View More મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કાલે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયો
ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ ’ધ હન્ડ્રેડ’ 2026ના ઓક્શનમાં 21 વર્ષના યુવા ખેલાડી જેમ્સ કોલ્સે ઈતિહાસ રચી દીધો છે. લંડન સ્પિરિટની ફ્રેન્ચાઈઝીએ સસેક્સના આ પ્રતિભાશાળી ઓલરાઉન્ડરને…
View More ધ હન્ડ્રેડમાં જેમ્સ કોલ્સને જેકપોટ, 4.8 કરોડમાં વેચાયોપાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદી
ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી…
View More પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદીસુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજય
ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવીને તમામને ચોંકાવી દિધા છે. જોફ્રા આર્ચર અને વિલ જેક્સે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી, જેનાથી શ્રીલંકાના બેટ્સમેન તેની સામે ટકી…
View More સુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજયઈટાલીને હરાવવામાં ઈંગ્લેન્ડને પરસેવો છૂટી ગયો, સુપર-8 માટે ક્વોલિફાય
જેક્સની 21 બોલમાં અડધી સદી, ઈટાલીના માનેન્ટીએ પણ 22 બોલમાં ફિફટી ફટકારી બે વખતનું ચેમ્પિયન ઇંગ્લેન્ડ ફરી એકવાર 2026 T20 વર્લ્ડ કપમાં મોટા અપસેટથી બચી…
View More ઈટાલીને હરાવવામાં ઈંગ્લેન્ડને પરસેવો છૂટી ગયો, સુપર-8 માટે ક્વોલિફાયદાયકા બાદ વેસ્ટઈન્ડીઝનું ઈંગ્લેન્ડને હરાવવાનું સ્વપ્ન પૂર્ણ, 30 રને વિજય
T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 30 રનથી પરાજય આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શેરફેન રધરફોર્ડની…
View More દાયકા બાદ વેસ્ટઈન્ડીઝનું ઈંગ્લેન્ડને હરાવવાનું સ્વપ્ન પૂર્ણ, 30 રને વિજયઅંડર-19 સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યું
આઈસીસી અંડર-19 વિશ્વ કપની પ્રથમ રોમાંચક સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.…
View More અંડર-19 સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રને હરાવ્યુંઇંગ્લેન્ડના લિવરપૂલમાં વિજય ઉજવતા લાખો ફૂટબોલ પ્રેમીઓ પર કાર ફરી વળી, 47ને ઇજા
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના વીડિયો અનુસાર, સોમવારે ઇંગ્લેન્ડના લિવરપૂલમાં પ્રીમિયર લીગ ટાઇટલ ઉજવણી દરમિયાન શહેરના કેન્દ્રમાં એક કાર લિવરપૂલના ચાહકોની ભીડમાં ઘૂસી ગઈ, જેમાં ચાર બાળકો…
View More ઇંગ્લેન્ડના લિવરપૂલમાં વિજય ઉજવતા લાખો ફૂટબોલ પ્રેમીઓ પર કાર ફરી વળી, 47ને ઇજા