કેન્દ્ર સરકારે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફોજદારી કેસોમાં ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ સામે કાર્યવાહી (પ્રોસિક્યુશન) કરવા માટે જરૂૂરી કાયદાકીય મંજૂરી આપવા…
View More IAS અધિકારીઓ સામે અદાલતી કાર્યવાહી માટે PMOની મંજૂરી જરૂરીપાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગી
ભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત…
View More પાક.માં ઇંધણ કટોકટીથી લોકડાઉન, રાતે નવ વાગ્યા પછી બજારો બંધ, લગ્નમાં ફકત એક વાનગીદિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યા
દિલ્હીમાં આ અઠવાડિયાની શરૂૂઆતમાં એક 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, છરીના ઘા મારવામાં આવ્યા…
View More દિલ્હી ફરી શર્મસાર : કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરી ક્રૂર હત્યાઅમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પ
અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી,…
View More અમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પમાળિયા-મિયાણાના ખાખરેચી ગામે જિંદગીથી કંટાળી વૃધ્ધનો ફાંસોખાઇ આપઘાત
માળીયા-મિયાણાના ખાખરેચી ગામે રહેતા વૃધ્ધે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More માળિયા-મિયાણાના ખાખરેચી ગામે જિંદગીથી કંટાળી વૃધ્ધનો ફાંસોખાઇ આપઘાતપ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધું
પરસાણાનગરમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા લિવ ઇનમાં રહેતી યુવતીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધુંડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયો
માધાપર ગામ નજીક આવેલ ઈશ્વરીયા ફાટકની બાજુમાં હાલ નવનિર્મિત ડોગ સેન્ટરની સાઈટ પર કામ કરતા શ્રમિક યુવકને મોડી રાત્રે સુતી વેળાએ અચાનક જ છાતીમાં…
View More ડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયોગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત ‘ગરાસીયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે…
View More ગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇજામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકી
જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે. જામનગર સીટી બી…
View More જામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકીરાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
ગુજરાત મિરર રાજકોટ રાજકોટ શહેર પોલીસ બેડામાં વહિવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ…
View More રાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી