ચૂંટણી પંચે શુક્રવારે સાત રાજ્યોના એવા મતદારોને વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો, જેમને ’ગેરહાજર’, ’સ્થળાંતરિત’, ’મૃત’ અથવા ’બેવડા’ – એટલે કે ASDD શ્રેણી હેઠળ…
View More ‘સર’માં નીકળી ગયેલા 7 રાજ્યોના ‘ગેરહાજર’થી માંડી ‘મૃત’ મતદારોને ફરી નોંધણીની તક અપાશેવ્હાઇટ હાઉસમાં દીવાળી ઉજવાઇ: ટ્રમ્પને હનુમાન ચાલીસાની ભેટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો…
View More વ્હાઇટ હાઉસમાં દીવાળી ઉજવાઇ: ટ્રમ્પને હનુમાન ચાલીસાની ભેટ20 ટકાથી વધુ ઇથેેનોલ મિશ્રણ: કર્ણાટકના દાવાથી વિવાદમાં નવો તણખો
પેટ્રોલમાં નિર્ધારિત 20 ટકાના બદલે કર્ણાટકના પેટ્રોલ પંપોમાંથી આ પ્રમાણ 26 ટકાથી 31 ટકા સુધી મળ્યું હોવાના દાવાને ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ ફગાવી દીધો છે. બીજી…
View More 20 ટકાથી વધુ ઇથેેનોલ મિશ્રણ: કર્ણાટકના દાવાથી વિવાદમાં નવો તણખોગાંધીગ્રામમાં 10 વર્ષની બાળા સાથે 40 વર્ષના ઢગાની છેડતી
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતી અને માત્ર 10…
View More ગાંધીગ્રામમાં 10 વર્ષની બાળા સાથે 40 વર્ષના ઢગાની છેડતીપોલીસને પગાર ઓછો પડે છે, પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ
ગાંધીનગરના અડાલજ પોલીસ મથકે ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સહિત અન્ય કેટલાક લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી…
View More પોલીસને પગાર ઓછો પડે છે, પૈસા લે છે તેની કોર્ટને ખબર છે: હાઇકોર્ટ15 વર્ષના સૌથી નબળા સંવતનો સકારાત્મક સંકેત સાથે અંત
સંવત 2082 મજબૂત સ્થિતિ સાથે પૂર્ણ થયું. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેમાં સાપ્તાહિક ધોરણે 8.6 થી 8.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો, જે લગભગ છ વર્ષમાં…
View More 15 વર્ષના સૌથી નબળા સંવતનો સકારાત્મક સંકેત સાથે અંતઅમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોત
અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી…
View More અમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોતઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, ચાર દાઝયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરવાની કામગીરી…
View More ઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, ચાર દાઝયારાજકોટમાં ફટાકડા ફોડતી વખતે 4 વર્ષની માસુમ બાળકી દાઝી જતા હાલત ગંભીર
બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ રાજકોટમાં અમરનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ફટાકડા ફોડતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગઇ હતી. ગંભીર…
View More રાજકોટમાં ફટાકડા ફોડતી વખતે 4 વર્ષની માસુમ બાળકી દાઝી જતા હાલત ગંભીરગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોત
ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતો યુવાન અકસ્માતે ટ્રક પરથી ગબડી પડ્યો હતો. નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઇજા પહોચવાથી મોત નીપજતા પરિવારમાં…
View More ગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોત