રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થાય ગયું છે. આ ફિલ્મ તેની ઉત્તમ સ્ટારકાસ્ટ માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં રહી…
View More ‘રામાયણ’ ફિલ્મનું ટીઝર રિલીઝ: રણબીરે શ્રીરામના રોલમાં અને યશે રાવણ બનીને લોકોના દિલ જીત્યાબાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામમાં આજે સવારે એક દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી…
View More બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલતાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોત
નવજાત બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, તબીબ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો તાલાલાના પીપળવા ગામની પરણિતા કવિબેન નંદાણિયાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. 25 મેના…
View More તાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોતકેલીફોર્નિયામાં ગુજરાતી જવેલર્સમાંથી કરોડોના સોના-દાગીનાની દીલધડક લૂંટ
ફિલ્મી ઢબે શો-રૂમમાં ગાડી ઘુસાડી દીધી, હથોડાથી શો-કેસ તોડીને બુકાનીધારીઓએ આખો શો-રૂમ સાફ કરી નાખ્યો કેલિફોર્નિયાના સનીવેલમાં રવિવારે (29 જૂન) બપોરના સમયે એક ગુજરાતી…
View More કેલીફોર્નિયામાં ગુજરાતી જવેલર્સમાંથી કરોડોના સોના-દાગીનાની દીલધડક લૂંટઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ: યુવાનની હત્યા પાછળ નાણાની લેતી દેતી કે જૂની અદાવત કારણ ભૂત? સાચુ કારણ જાણવા…
View More ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યામોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ
જામકંડોરણાના ધોળીધારની ઘટના: સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રા મોબાઈલમાં મશગુલ રહેતી હોય જે મુદ્દે…
View More મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસમનરેગા કૌભાંડની તપાસ માટે અંતે 10 કમિટીની રચના
2282 કામોની તપાસ કરશે 30 અધિકારીઓ, તલાટી મંત્રી, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ૠછજની ટીમોને કમિટીને મદદ માટે ખડેપગે રહેવા હુકમ ગુજરાતમાં ગરીબોને રોજગારી આપવા માટેની મનરેગા યોજનામાં…
View More મનરેગા કૌભાંડની તપાસ માટે અંતે 10 કમિટીની રચનાહિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોત
જેતપુરમાં બનેલો બનાવ : નેપાળી પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં નેપાળી પ્રૌઢ સહકર્મીની દવા લેવા ચાલીને જતાં હતાં ત્યારે…
View More હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોતચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોત
પડધરી નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો : વાલીવારસની શોધખોળ ચોટીલાના ખાટડી ગામે રહેતી નવોઢા ચક્કર આવતાં અકસ્માતે ઢળી પડી હતી. નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં…
View More ચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોતગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી
પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂૂ.8500 ની મતાની ચોરી કરી તસ્કર…
View More ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી