મનરેગા કૌભાંડના ‘નરેશ’ બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ નો એન્ટ્રી

મનરેગા કૌભાંડના કારણે રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ રાજ્ય સરકાર માટે ગળાની હાડકી બની ગયા છે. મનરેગા ભ્રષ્ટાચારમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રોની ધરપકડ કરવા…

View More મનરેગા કૌભાંડના ‘નરેશ’ બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં પણ નો એન્ટ્રી

મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર સહિત 6 આરોપીની જામીન અરજી રદ

ભરૂૂચ જિલ્લામાં આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં માનવ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા રૂા. 7.30 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના નેતા અને જુનાગઢ લોકસભાના પૂર્વ ઉમેદવાર…

View More મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર સહિત 6 આરોપીની જામીન અરજી રદ

મનરેગા કૌભાંડની તપાસ માટે અંતે 10 કમિટીની રચના

2282 કામોની તપાસ કરશે 30 અધિકારીઓ, તલાટી મંત્રી, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ૠછજની ટીમોને કમિટીને મદદ માટે ખડેપગે રહેવા હુકમ ગુજરાતમાં ગરીબોને રોજગારી આપવા માટેની મનરેગા યોજનામાં…

View More મનરેગા કૌભાંડની તપાસ માટે અંતે 10 કમિટીની રચના

મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકી

અમદાવાદથી કેજરીવાલની હાજરીમાં ‘આપ’ના ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ જિલ્લામાં મનરેગાનું કરોડો રૂૂપિયાનું કૌભાંડ બહાર આવી રહ્યું…

View More મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકી

મનરેગા કૌભાંડ બાદ યોજનામાં રૂા.45 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

  ગુજરાતમાં દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનરેગા કૌભાંડ…

View More મનરેગા કૌભાંડ બાદ યોજનામાં રૂા.45 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના

દાહોદ બાદ ભરૂચમાં ઝડપાયેલા રૂા.7.30 કરોડના મનરેગા યોજનાના કૌંભાડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના કરવામાં આવી છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો હજુ મસમોટુ…

View More ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના

પુત્રોના મનરેગા કૌભાંડથી પિતાનું મંત્રીપદ જોખમમાં, બચુ ખાબડની વિદાય નિશ્ર્ચિત

દાહોદમાં ઝડપાયેલા મનરેગા યોજનાના કૌભાંડમાં રાજય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી ખુલતા હવે મંત્રી મંડળમાંથી બચુ ખાબડની વિદાય નિશ્ચિત મનાય છે. સચિવાલયમાં થતી ચર્ચા…

View More પુત્રોના મનરેગા કૌભાંડથી પિતાનું મંત્રીપદ જોખમમાં, બચુ ખાબડની વિદાય નિશ્ર્ચિત