અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક…
View More પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશેdoctor
ફરીદાબાદમાંથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ડોક્ટરનાં રૂમમાંથી 300 કિલો RDX, AK-47 મળી
ગુજરાત બાદ હરિયાણામાં આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ, બે ડોક્ટરો ઝડપાયા, એક ફરાર બે ઓટોમેટિક પિસ્તોલ અને કાતિલ રસાયણનો જથ્થો પણ મળી આવતાં ખળભળાટ, ગુજરાત સહિત…
View More ફરીદાબાદમાંથી મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ડોક્ટરનાં રૂમમાંથી 300 કિલો RDX, AK-47 મળીવડોદરામાં ડોકટરે પ્રતિબંધિત કફ સિરપ આપતા બે બાળકો ગંભીર
ડભોઇના સિતપુર ગામમાં બીએચએમએસ ડોકટરે 3 અને 5 વર્ષના બાળકોને કફ સિરપ આપતા જ ખેંચ આવી અને બેભાન થયા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી…
View More વડોદરામાં ડોકટરે પ્રતિબંધિત કફ સિરપ આપતા બે બાળકો ગંભીરજામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયા
જામનગર પોલીસ ના એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફને બાતમી મળેલ કે, સચાણા ગામમાં બંદર જવાના મેઈન રોડ ઉપર આવેલ અજીજ…
View More જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર પકડાયાફિઝિયોથેરાપિસ્ટ નામ આગળ ડોક્ટર લખી શકે નહીં
દર્દીઓ અને સામાન્ય લોકોમાં મૂંઝવણ પેદા કરતું અને ઊંટવૈદાને પ્રોત્સાહન આપતું બિરૂદ વાપરી શકે નહીં; આરોગ્ય વિભાગનો આદેશ આપણે રોગોની સારવાર કરનારા બધાને ડોક્ટર કહીએ…
View More ફિઝિયોથેરાપિસ્ટ નામ આગળ ડોક્ટર લખી શકે નહીંતાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોત
નવજાત બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, તબીબ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો તાલાલાના પીપળવા ગામની પરણિતા કવિબેન નંદાણિયાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. 25 મેના…
View More તાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોતજામનગરના મોટી ખાવડીમાં ડિગ્રી વગર સારવાર કરતો શખ્સ ઝડપાયો
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એસ.ઓ.જી શાખા ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને કોઈપણ પ્રકારની ડિગ્રી મેળવ્યા વિના ગરીબ દર્દીઓ સાથે આરોગ્યના ચેડાં કરી રહેલા…
View More જામનગરના મોટી ખાવડીમાં ડિગ્રી વગર સારવાર કરતો શખ્સ ઝડપાયોસારવાર દરમિયાન ભાનમાં આવેલી સિંહણે ડોક્ટરને બચકું ભરી લીધું
ઈન્દ્રોડા પાર્કમાં સિંહણ સ્વાતિના બે બચ્ચાનું ગર્ભમાં જ મોત નિપજ્યુ હતું. ગત શનિવારે સિંહણને પ્રસુતિની પીડા ઉપડતા તેણે બે મૃત બચ્ચાને જન્મ આપ્યો હતો. સિંહણની…
View More સારવાર દરમિયાન ભાનમાં આવેલી સિંહણે ડોક્ટરને બચકું ભરી લીધુંસુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણી
યુવતી ગાયનેક તબીબની હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવી હતી, પોતાના દેશમાં પરત ફર્યા બાદ ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે આઇવીએફની ટ્રેનિંગ…
View More સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણીસુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક
પરિચિત શખ્સે ક્લિનિકમાં ઘૂસી એસિડનો કેરબો રેડયો સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડો. શામજી બલદાણિયા પર એક…
View More સુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક