આજના બોર્ડમાં કલેક્ટર દ્વારા 39 મહેસૂલી કેસોની સુનાવણી રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે…
View More રાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણીઅભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગ
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 70 પૈકી ચાર દરખાસ્ત અભ્યાસ માટે રાખી બાકીની 66 દરખાસ્તના રૂપિયા 101 કરોડના ખર્ચને બહાલી શીતલપાર્ક રોડના અસરગ્રસ્તોને આપવામાં આવેલ વળતર…
View More અભ્યાસ વગર સ્ટેન્ડિંગ બોલાવતા ફજેતો, ચાર દરખાસ્ત પેન્ડિંગભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ફરી સરકારે ચીની નાગરિકો ટુરિસ્ટ વિઝા શરૂ કર્યા
ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. 5 વર્ષ બાદ સરકારે ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ 2025 થી…
View More ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ બાદ ફરી સરકારે ચીની નાગરિકો ટુરિસ્ટ વિઝા શરૂ કર્યાઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર ઈજાના હોસ્પિટલમાં દાખલ, જુઓ VIDEO
ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ એડિલેડમાં કથિત જાતિવાદી હુમલા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને ગંભીર…
View More ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર ઈજાના હોસ્પિટલમાં દાખલ, જુઓ VIDEOમાણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળી
ચેક ડેમમાં એમપીનો યુવક બે દિવસ પહેલા ડૂબ્યો હતો, NDRFએ શોધખોળ કરી માણાવદર તાલુકાના ગણા ગામે એક દુ:ખદ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના 30 વર્ષીય…
View More માણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળીખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું કરુણ મૃત્યુ
કુવાડિયા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય બાળાનું મોત : મીઠાપુરમાં યુવાનને હૃદયરોગનો હુમલો ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર…
View More ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું કરુણ મૃત્યુપ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડ
સુરતમાં બોગસ પુરાવાના કેસમાં સુરતના ACPની ધરપકડ કરવામાં આવી છે, ઉમરા પોલીસે ACPબી.એમ.ચૌધરીની ધરપકડ કરી હતી અને તેમણે નોકરી મેળવી પ્રમોશન માટે બોગસ પુરાવા ઉભા…
View More પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડહિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોત
રાજકોટમા કારખાનામા કામ કરતા પિતા – પુત્ર ગોંડલ જઇ રહયા હતા. ત્યારે શાપર નજીક અજાણ્યા ટ્રક ચાલકે પિતા – પુત્રનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો…
View More હિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોતઉપલેટાના પડવલા ગામનો શખસ બે જામગરી બંદૂક સાથે ઝડપાયો
હથિયાર કોની પાસેથી ખરીદ્યુ તે બાબતે રીમાન્ડ ઉપર પૂછપરછ ઉપલેટાના પડવલા ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બે દેશી જામનગરી બંદુક સાથે મુસ્લિમ શખ્સની ધરપકડ કરી વધુ…
View More ઉપલેટાના પડવલા ગામનો શખસ બે જામગરી બંદૂક સાથે ઝડપાયોત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડ
ગોંડલ તાલુકા ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ પાસે ડૈયા ગામના ખેડૂતના 21 હજારની રોકડ ભરેલ ઝબલું પડી ગયું હોય જે ઉઠવી જનાર શખ્સને પોલીસ શોધી…
View More ત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડ