આજના બોર્ડમાં કલેક્ટર દ્વારા 39 મહેસૂલી કેસોની સુનાવણી રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે…
View More રાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણીrajkot collector
રાજકોટ કલેક્ટર દ્વારા 600 મહેસૂલી અપીલનો નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ
અઠવાડિયામાં બે દિવસ સુનાવણી કરાશે, પુરવઠા વિભાગના 10 વિવાદી કેસો પણ ચાલશે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહેસૂલ વિભાગના 600 જેટલા પેન્ડિંગ કેસોનો…
View More રાજકોટ કલેક્ટર દ્વારા 600 મહેસૂલી અપીલનો નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશઅંતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાઇવે પર ઉતર્યા, સ્થિતિનું કર્યું નિરીક્ષણ
સરકારના ઠપકા બાદ આખુ તંત્ર દોડતું થયું, નેશનલ હાઇવેના અધિકારીઓ પાસે માગ્યો કામગીરીની સમીક્ષાનો અહેવાલ, દર અઠવાડિયે રિવ્યૂ બેઠક યોજાશે રાજકોટ-જેતપુર હાઇવેના કામમાં વધારાના શ્રમિકો…
View More અંતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાઇવે પર ઉતર્યા, સ્થિતિનું કર્યું નિરીક્ષણલેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં 62 કેસ પડતા મુકાયા, બેમાં ફરિયાદનો હુકમ
પક્ષકારોની હાજરીમાં સૂનાવણી દરમિયાન 26 કેસમાં સમાધાન રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવકુમાર જોશીના અધ્યક્ષ સ્થાને આજે લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠક યોજાઈ હતી તેમાં રજૂ થયેલી કુલ 92…
View More લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં 62 કેસ પડતા મુકાયા, બેમાં ફરિયાદનો હુકમહૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક
મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના…
View More હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠકરાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટર
સાવચેતીના તમામ પગલાં માટે ડિઝાસ્ટાર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુ, વહીવટી તંત્ર એલર્ટ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ આજે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના કેમ્પનો…
View More રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટરરાજકોટ કલેકટર પ્રભવ જોશી સંભવિત સોમવાર સુધી રજા પર
રાજકોટના કલેકટર પ્રભવ જોશી આજથી રજા પર ગયા છે અને સોમવારે પરત ફરશે તેવી શક્યતા છે. બીજી બાજુ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કોન્ફરન્સ આવતીકાલે…
View More રાજકોટ કલેકટર પ્રભવ જોશી સંભવિત સોમવાર સુધી રજા પરતાલુકા-નગરપાલિકાની ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ માગતા કલેક્ટર
આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા…
View More તાલુકા-નગરપાલિકાની ચૂંટણી ખર્ચની ગ્રાન્ટ માગતા કલેક્ટરરાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશે
રાજયનાં મહેસુલ વિભાગે લેન્ડ-ગ્રેબીંગ એકટ અધિનિયમ-2020 અન્વયે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. અને તેનો ચુસ્ત પણે અમલ કરાવવા જિલ્લા કલેકટરોને આદેશ કર્યા છે. મહેસુલ વિભાગે…
View More રાજકોટમાં નવા નિયમો બાદ 22મીએ લેન્ડ ગ્રબિંગ કમિટીની પ્રથમ બેઠક, 60 કેસ મુકાશેપાયદળિયા નહીં પણ મોટા માથા સુધી પહોંચવા માટે હું ખુદ તપાસ કરી રહ્યો છું: કલેક્ટર
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ થયા હોવાનું સામે આવ્યું છે. બીજી…
View More પાયદળિયા નહીં પણ મોટા માથા સુધી પહોંચવા માટે હું ખુદ તપાસ કરી રહ્યો છું: કલેક્ટર