વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા પસંદગીનું સ્થળ રહ્યું છે. ત્યારે હવે અમેરિકા બાદ કેનેડાએ પણ ભારતને મોટો…
View More અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરીપંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં આજે(10 સપ્ટેમ્બર) બોઈલર ફાટવાની દુર્ઘટના બની છે. આ ઘટનામાં 6 કામદારો ઈજાગ્રસ્ત થયાં હોવાની…
View More પંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્તપોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલે
કમલાબાગ પોલીસના સ્ટાફે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોરબંદરમાં 6 વર્ષની બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે એક આરોપીએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ…
View More પોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલેમોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષ
મોરબી શહેર અને જિલ્લા ની પ્રજા ને કેન્દ્ર સરકાર દ્વારા વરસોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી મોરબીની પ્રજા લાંબા અંતર ની ટ્રેન…
View More મોરબીમાં રેલવે દ્વારા ડેમુ ટ્રેન સતત બંધ રાખતા મુસાફરોમાં રોષટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યું
શાપરમાં યુવાને એસિડ પી લેતા તબીયત લથડી ટંકારાનાં મિતાણા પ્રભુનગરમા રહેતા યુવાને મિલકત મુદ નાના ભાઇ સાથે ઝઘડો કરતા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી…
View More ટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યુંટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુ
ટંકારાનાં વાછકપર ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુશાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો
શાપર – વેરાવળમા આવેલ અવધ રેસીડેન્સીમા રહેતી ત્યકતા સાથે પાડોશમા રહેતી મહીલા સહીતનાં 3 શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. ત્યકતાને ઇજા પહોંચતા સારવાર માટે…
View More શાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યોમોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
કાલાવડના કાલ મેઘડા ગામે જનેતા સાથે જમવા મુદ્દે ઝઘડો થતા પુત્રએ વખ ઘોળ્યુ મોરબીનાં શકત શનાળા ગામે રહેતા આધેડે બીમાર માતાની પીડા જોઇ ન શકતા…
View More મોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસદ્વારકા: સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને જૂન 2022 માસના સમયગાળા દરમિયાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવાળા ગામે રહેતો ભરત કાંતિભાઈ બગડા નામનો શખ્સ…
View More દ્વારકા: સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદની સજાધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ધ્રોલના એક મકાન માં દારૂૂ હોવાની બાતમી ના આધારે જામનગર ની એલસીબી ટુકડી એ દરોડો પાડ્યો હતો. અને 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો…
View More ધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો