પાંચ દિવસ પૂર્વે જ કાકાના ઘરે આવેલા યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ જારી શાપરમાં રહેતાં કાકાના ઘરે પાંચ દિવસ પૂર્વે આવેલો રાજસ્થાની યુવાન ત્રણ…
View More શાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોતShapar
લોધિકા અને શાપરમાંથી રૂા.2.42 લાખના ગાંજા સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીનો સપાટો, જામનગર અને શાપરના સપ્લાયરનું નામ ખુલ્યુ રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર એસઓજીની ટીમે સપાટો બોલાવી શાપર…
View More લોધિકા અને શાપરમાંથી રૂા.2.42 લાખના ગાંજા સાથે મહિલા સહિત ત્રણની ધરપકડમ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહી
નજીવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, ચેક બૂક, એટીએમ કે સીમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિઓને આપવું નહીં, જાહેર જનતાને પોલીસની અપીલ ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામા આવતા…
View More મ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહીશાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યો
યુવાનને ચા પીવા બહાર બોલાવી ભંડારિયાથી આવેલા શખ્સોએ ગુનાને અંજામ આપ્યો ; પોલીસ તપાસ જારી શાપરમા રહેતા યુવકને ભંડારીયાથી કારમા આવેલા શખ્સોએઅ ચા પીવાનાં બહાને…
View More શાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યોશાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો
શાપર – વેરાવળમા આવેલ અવધ રેસીડેન્સીમા રહેતી ત્યકતા સાથે પાડોશમા રહેતી મહીલા સહીતનાં 3 શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. ત્યકતાને ઇજા પહોંચતા સારવાર માટે…
View More શાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યોશાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું
ધ્રોલના ખખરા ગામે પત્ની અને બાળકો માવતરે ચાલ્યા જતા યુવકનો આપઘાતનો પ્રયાસ શાપરમાં રહેતી શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી.…
View More શાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યુંશાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોત
શાપર (વેરાવળ)માં રહેતા બે મિત્રોએ દારૂૂ પીધા બાદ ઉપરથી એસીડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સાંજે બંનેએ દમ તોડી દીધો હતો.…
View More શાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોતબે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી
શાપરમાં બનેલી ઘટના; બન્ને યુવકને બેશુધ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા નશા બુરી ચીઝ હૈ, સુત્રને સાર્થક કરતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં છાશવારે દારૂના નશામાં…
View More બે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડીશાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું
આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં…
View More શાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યુંરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
શાપરમાં બનેલી ઘટના; અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી રહ્યાં…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોત