ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આણંદપુર ચોકડી પર નેશનલ હાઈવેના રિપેરિંગ કામની સમીક્ષા કરી છે. આણંદપુર ચોકડીથી જલારામ મંદિર સુધીનું રિપેરિંગ કામ છેલ્લા ત્રણ મહિનાથી…
View More ચોટીલામાં હાઈવેના રિપેરીંગની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરવા આદેશજામનગરમાં પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો આપઘાત
જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેનું મનમાં લાગી આવ્યું હોવાથી પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની…
View More જામનગરમાં પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો આપઘાતજામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને ઉજવ્યો
જામનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાની મરામત સહિતની જરૂૂરિયાત ના મુદાઓને લઈને કેટલાક સમયથી આંદોલન ચલાવવામાં આવી રહયું છે, ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખના…
View More જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને ઉજવ્યોહાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન
હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષ ના ચોમાસા ના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુ 1.93 લાખનું નુકસાન…
View More હાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાનજામનગરના ત્રણ માળિયા આવાસમાંથી કૂટણખાનું ઝડપાયું
અમદાવાદ અને રાજકોટથી રૂપલલના બોલાવી દેહવિક્રય કરાવતી મહિલા, ધરપકડ કરી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગરમાં અંધઆશ્રમ આવાસના 45 નંબરના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું…
View More જામનગરના ત્રણ માળિયા આવાસમાંથી કૂટણખાનું ઝડપાયુંલેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ
આવતીકાલે વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે થશે અંતિમયાત્રા, ચોરવાડમાં શોકની લાગણી લેહમાં બરફના તોફાન વખતે ચોરવાડના વતની જવાન શહીદ થતા શોક ફેલાયો છે. આજે રાત…
View More લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદT-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?
પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો કોલંબોમાં રમાશે, 7 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 8 માર્ચે ફાઇનલ આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કપ 2026 અંગે એક મોટું અપડેટ…
View More T-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?કચ્છના ટ્રાન્સ્પોર્ટરોનું ‘નો રોડ, નો ટોલ’ આંદોલન
ભાંગેલા રસ્તા સામે અંતે બુંગિયો ફૂંક્યો, 12મીથી સ્વૈચ્છિક હડતાલ કચ્છના ગાંધીધામ ખાતે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો દ્વારા નસ્ત્રનો રોડ,…
View More કચ્છના ટ્રાન્સ્પોર્ટરોનું ‘નો રોડ, નો ટોલ’ આંદોલનસુરેન્દ્રનગર RTOનું લોલંલોલ, કારમાં હેેલ્મેટ ન પહેરવા બદલ ફટકાર્યો દંડ
કારમાં હેલમેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે ફટકાર્યો દંડ કટકરતા સોશિયલ મીડિયામાં કિસ્સો ખૂબ ચગ્યો છે. સુરેન્દ્રનગર આરટીઓ વિભાગ દ્વારા પણ તપાસ કર્યા વગર દંડની…
View More સુરેન્દ્રનગર RTOનું લોલંલોલ, કારમાં હેેલ્મેટ ન પહેરવા બદલ ફટકાર્યો દંડનેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
અમુક હોટેલોમાં તો અમુક એરપોર્ટમાં ફસાયા, રસ્તાઓ ઉપર ટોળા ફરતા હોવાથી થરથર કાંપતા પ્રવાસીઓ અમદાવાદના 100, ભાવનગરના 43 અને રાજકોટના 6 પ્રવાસીઓનો સંપર્ક થયો, સરકાર…
View More નેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ