કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં ભારતના બે યુવા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ…
View More કેનેડામાં ફલાઇટની તાલીમ દરમિયાન દુર્ઘટના, બે ભારતીય વિદ્યાર્થીના મોતIndian students
ટોરેન્ટો યુનિ. દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને કુલ રૂા.250 કરોડની સ્કોલરશીપની ઓફર
કેનેડા સરકાર અને ત્યાંની ટોપ યુનિવર્સિટીઝ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાના માર્ગ વધુ મોકળા કરવામાં આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે શિક્ષણ અને રિસર્ચને પ્રોત્સાહન…
View More ટોરેન્ટો યુનિ. દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને કુલ રૂા.250 કરોડની સ્કોલરશીપની ઓફરરશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળ
રશિયામાં તાજેતરમાં ચાકૂથી થયેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. વિદેશ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓ…
View More રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળઅમેરિકા બાદ હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસથી દેકારો
અચાનક બર્લિન યુનિવર્સિટીમાં નોંધાયેલ વિદ્યાર્થીઓને વિઝા રદની નોટિસો મળી, કોર્સની માન્યતા પણ રદ થવાની શક્યતા બર્લિન યુનિવર્સિટીમાં નોંધાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ વિઝા અનિશ્ચિતતા અને ગ્રેજ્યુએશનને…
View More અમેરિકા બાદ હવે જર્મનીમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસથી દેકારોકેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદ
કેનેડાના કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં હાલમાં જ કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી વિઝા પર અનેક પાબંદી લગાવી છે. જે…
View More કેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદઅમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરી
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા પસંદગીનું સ્થળ રહ્યું છે. ત્યારે હવે અમેરિકા બાદ કેનેડાએ પણ ભારતને મોટો…
View More અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરીભારતીયો વગર કેનેડાની 600 કોલેજો બંધ, 10000ની નોકરી ગઇ
ભારતીય વિદ્યાર્થીઓની ટયુશન ફી પર નભતી કોલેજો સામે અસ્તિત્વની કટોકટી, અર્થતંત્ર પણ ડામાડોળ કેનેડાની કોલેજ ભારતીય વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનમાં ભારે ઘટાડાના કારણ ગંભીર નાણાંકીય સંકટનો સામનો…
View More ભારતીયો વગર કેનેડાની 600 કોલેજો બંધ, 10000ની નોકરી ગઇઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે પરિસ્થિતિ સતત બગડી રહી છે. ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું. આ કામગીરી હેઠળ, સરકારે…
View More ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, હોસ્ટેલ ઉપરથી મિસાઈલો…’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવી આપવીતીઇરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા: જયોર્જિયા-પશ્ર્ચિમ એશિયાથી વતન લવાશે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન-ઈઝરાયલ યુદ્ધને ધ્યાનમાં રાખીને કાશ્મીરીઓ સહિત તમામ ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી સુરક્ષિત રીતે લાવવાની…
View More ઇરાનમાં ફસાયેલા 110 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા: જયોર્જિયા-પશ્ર્ચિમ એશિયાથી વતન લવાશે