રાજસ્થાનના જયપુર નજીક શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર ગઇકાલના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂૂણ મોત નિપજ્યા છે. હરિદ્વાર ખાતે પિતાની…
View More હરિદ્વારમાં અસ્થિ પધરાવી પરત ફરતાં પરિવારના સાત સભ્યોનાં મોતપોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશે
દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવા કે ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ અંતર્ગત, કોર્ટ કેસમાં દાખલ કરાયેલી સુઓમોટો…
View More પોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશેકારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુ
ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોતસિંહ તેમની પત્ની સાથે બંગલા…
View More કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુજ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ…
View More જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવતભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો: કહ્યું, ગેરકાયદે ઇમિગ્રન્ટસના દિવસો પૂરા
મારા કાર્યકાળ દરમિયાન આવી ઘટનાઓ થવા નહીં દઉં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય…
View More ભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો: કહ્યું, ગેરકાયદે ઇમિગ્રન્ટસના દિવસો પૂરામુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા: રેડ નોકાસ્ટ જારી
ગઇકાલથી ધોધમાર: 24 કલાકમાં કોલાબામાં 134 મીમી વરસાદ: ઠેર-ઠેર પાણી ભરાતાં વાહન વ્યવહાર ખોરવાયો, ભારે હાલાકી સોમવારે મુંબઈમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો,…
View More મુંબઇને ફરી ધમરોળતા મેઘરાજા: રેડ નોકાસ્ટ જારીદુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
કેપ્ટન સૂર્યકુમાર યાદવે જીત વીર સૈનિકોને સમર્પિત અને પહેલગામના પીડિતોને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પિત કરી એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે…
View More દુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યુંપાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?
એશિયા કપ 2025માં ગઇકાલે દુબઇમાં પાકિસ્તાની ટીમને હરાવી ભારતે શાનદાર વિજય મેળવ્યો. એ પછી સામાન્ય રીતે બન્ને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે…
View More પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત
હાલ રાજ્યમાં અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઈવે પર ગમખ્વારની અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંક અકસ્માતમાં ત્રણ લોકોનાં…
View More રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોતનેપાળના નવા પીએમના પતિએ વિમાન હાઇજેક કર્યું’તું
બનારસ યુનિ.માંથી રાજયશાસ્ત્રમાં અભ્યાસ કરનારા સુશિલા કાર્કીની છબી પ્રામાણિક નેતા તરીકેની નેપાળની શેરીઓથી ગૃહ સુધીનો હોબાળો હવે બંધ થઈ ગયો છે. શુક્રવારે રાત્રે, યુવાનોની પ્રિય…
View More નેપાળના નવા પીએમના પતિએ વિમાન હાઇજેક કર્યું’તું