નવી સરકારની રચના પછી તરત જ નેપાળમાં કડક કાર્યવાહી શરૂૂ થઈ ગઈ છે. વડા પ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળ અને કેબિનેટના નિર્ણયને અનુસરીને, “જનરલ-જી” વિરોધ…
View More નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીની ધરપકડ : બાલેન શાહનો સપાટોNepal
નેપાળમાં Gen-Zનો પરચો, ચૂંટણીમાં વામપંથીઓ સાફ
નેપાળમાં 5 માર્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રારંભિક પરિણામોએ દેશની રાજકીય જમીન હલાવી દીધી છે. ગત વર્ષે સપ્ટેમ્બર 2025માં ‘જનરેશન ઝેડ’ યુવાનોના વિશાળ વિરોધ પ્રદર્શનો…
View More નેપાળમાં Gen-Zનો પરચો, ચૂંટણીમાં વામપંથીઓ સાફનેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલ
નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં…
View More નેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલનેપાળમાં રાજાશાહીની પુન: સ્થાપના માટે એરપોર્ટ પર ટોળાનો સૂત્રોચ્ચાર
નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર રાજશાહીની પુન:સ્થાપનાની માંગે જોર પકડ્યું છે. શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2026 ના રોજ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પૂર્વ નેપાળ (ઝપા) થી…
View More નેપાળમાં રાજાશાહીની પુન: સ્થાપના માટે એરપોર્ટ પર ટોળાનો સૂત્રોચ્ચારનેપાળમાં લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
પૂર્વી નેપાળમાં સ્થિત ભદ્રપુર એરપોર્ટ શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. ભદ્રપુર એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે બુદ્ધ એરનું એક વિમાન રનવે પરથી…
View More નેપાળમાં લેન્ડિંગ સમયે લપસ્યું બુદ્ધ એરનું વિમાન, 55 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
નેપાળે તાજેતરના સમયમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને હવે તેનું ફળ મળ્યું છે. નેપાળે 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. બુધવારે, નેપાળ…
View More ઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાયયુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયા
નેપાળમાં ઝેન-ઝેડે ઉગ્ર આંદોલન કરી સત્તા પલટાવી નાખી હતી, હવે ટાપુ દેશ મડાગાસ્કરમાં યુવાઓ ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. અઠવાડિયાઓ સુધી ચાલેલા યુવાનોના ઉગ્ર વિરોધ-પ્રદર્શન…
View More યુવાનોના આંદોલન સામે ઝુકી મડાગાસ્કરના પ્રમુખ દેશ છોડી ગયાઅરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલ
દિવાળી વેકેશનથી સિજનમાં જ નેપાળ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો, અઠવાડિયામાં જ 80 ટકા બુકીંગ રદ “વિકલ્પે થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, દુબઈની પુછપરછમાં વધારો” નેપાળમાં છેલ્લા દિવસોમાં…
View More અરાજકતા નડી: ગુજરાતમાંથી નેપાળની મોટાભાગની ટ્રીપ કેન્સલનેપાળ હોય કે અન્ય કોઇ રાષ્ટ્ર: ચહેરા બદલાય છે પણ વ્યવસ્થા પરિવર્તન થતું નથી
નેપાળનો આધુનિક રાજકીય ઇતિહાસ લોકોના સતત સંઘર્ષ, આકાંક્ષાઓ અને અસંતોષની ગાથા છે. રાજાશાહીથી લોકશાહી અને ગણતંત્ર સુધીની સફરમાં, નેપાળી લોકો વારંવાર રસ્તાઓ પર ઉતર્યા છે…
View More નેપાળ હોય કે અન્ય કોઇ રાષ્ટ્ર: ચહેરા બદલાય છે પણ વ્યવસ્થા પરિવર્તન થતું નથીનેપાળની સુપ્રીમ કોર્ટ તંબુઓમાં ફરી શરૂ થઇ
જનરલ ઝેડ આંદોલનકારીઓની હિંસામાં સર્વોચ્ચ અદાલતના સંકુલને આગ ચાંપતા હજારો ફાઇલ બળી ગઇ હતી જનરલ ઝેડના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોના એક મોજાએ સરકારી ઇમારતોને આગ…
View More નેપાળની સુપ્રીમ કોર્ટ તંબુઓમાં ફરી શરૂ થઇ