ISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ

પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કથિત ઇશારે આતંકી વારદાતોને અંજામ આપવાના એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ ગંભીર…

View More ISIના ઇશારે જંતરમંતર પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: શસ્ત્રો સાથે 9ની ધરપકડ

લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં 9,024 બોટલ વિદેશી દારૂૂ, 18,000 નંગ ચપલા તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને ક્ધટેનર સહિત કુલ રૂૂ.…

View More લાલપુરના આરબલુસ ગામેથી 1.05 કરોડનો દારૂ ઝડપાયો

ધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોત

ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે એક માર્ગ અકસ્માતમાં દાદી અને તેમના એક વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે આવી…

View More ધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોત

પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23મીએ અમદાવાદમાં યોજાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાશે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા માટે ઉમેદવારો…

View More પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23મીએ અમદાવાદમાં યોજાશે

ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ

ઓનલાઇન પોર્ટલ મારફતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વેપાર કરતા વેપારીઓને ટાર્ગેટ કરી વિદેશમાં મોટો નફો અપાવવાની લાલચ આપી ઠગાઈ આચરાતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુજના વેપારી…

View More ભુજમાં વેપારી સાથે ચોખાની નિકાસમાં વધુ નફાની લાલચ આપી 2.15 કરોડની ઠગાઇ

સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીના ઘરે પિતા પુત્ર સંચાલિત શેરડબ્બા ટ્રેડીંગ ઉપર રાજકોટ રેન્જ પોલીસ ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા શેરસટ્ટા અને…

View More સુરેન્દ્રનગરમાં પોલીસકર્મીના ઘરે ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ

સુરતમાં ધારાસભ્યની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી

સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ…

View More સુરતમાં ધારાસભ્યની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી

માંગરોળના ધારાસભ્યએ ખેડૂતને ગાળો ભાંડી કહ્યું… ‘હું ધારાસભ્ય છું, સામે નહીં બોલવાનું’

જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જામવાડીના એક વિવાદિત પુલના કામને લઈ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેડૂતને ગાળો કાઢતા વિવાદ થયો છે. ધારાસભ્યએ ખેડૂતને કહ્યું હતું…

View More માંગરોળના ધારાસભ્યએ ખેડૂતને ગાળો ભાંડી કહ્યું… ‘હું ધારાસભ્ય છું, સામે નહીં બોલવાનું’

રાજ્યની સૌથી નાની બાળકીએ ચાંદીપુરાને મહાત આપી

ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ ગુજરાતની સૌથી નાની વયના બાળક દર્દીએ આ વાયરસને મ્હાત આપી 17 દિવસ સુધી ચાંદીપુરા વાયરસ સામે ઝઝૂમીને…

View More રાજ્યની સૌથી નાની બાળકીએ ચાંદીપુરાને મહાત આપી

પાન-ફાકી-ગુટખા-તમાકુના શોખીન ગુજરાતમાં કેન્સરથી રોજ 119 જિંદગી કેન્સલ, દૈનિક 217 નવા દર્દી

પાન-ફાકી-ગુટખા અને તમાકુના શોખીન ગુજરાતમાં કેન્સરના કેસો અને મૃત્યુમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2025માં રાજ્યમાં 79,000થી વધુ નવા કેન્સર કેસો નોંધાયા…

View More પાન-ફાકી-ગુટખા-તમાકુના શોખીન ગુજરાતમાં કેન્સરથી રોજ 119 જિંદગી કેન્સલ, દૈનિક 217 નવા દર્દી