રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે પ્રથમ વખત યોજાયેલ મટકીફોડના કાર્યક્રમના ખર્ચનો વિવાદ વકર્યો છે અને કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ રૂા.32 લાખના ખર્ચ સામે સવાલો…
View More મટકીફોડ કાર્યક્રમના રૂા.32 લાખના ખર્ચનો વિવાદRMC
રાજકોટનો વિકાસ અટકી ન પડે એ માટે સરકાર પાસે વધુ 900 કરોડની માગણી
દુષ્કાળ અને વૈશ્વિક મંદી વચ્ચે આગોતરુ આયોજન : રસ્તા, ભૂગર્ભ ગટર, બ્રિજ, લાયન સફારી પાર્ક જેવા મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા, મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક…
View More રાજકોટનો વિકાસ અટકી ન પડે એ માટે સરકાર પાસે વધુ 900 કરોડની માગણીકોર્પોરેશનમાં માલ-સામાન જપ્તીમાં 10 ટકાનો ખેલ
રાજકોટ મહાનગરપાલિકામાં સુચિતના પ્રોટેકશન મની, ટી.પી.ના કાળાધોળા, ગેરકાયદે બાંધકામો, ટેન્ડરના સેટિંગ અને જગ્યા રોકાણ વિભાગના સેટિંગ બાદ હવે માલ જપ્તીમાં ટકાવારીનો ખેલ બહાર આવતા ભારે…
View More કોર્પોરેશનમાં માલ-સામાન જપ્તીમાં 10 ટકાનો ખેલમનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસ
શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને વ્યાપક ગંદકી સામે લડવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન કુલ મળીને 44 પેઢીઓ અને…
View More મનપાની ફૂડ શાખાનું 44 પેઢીમાં સઘન ચેકિંગ, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 3ને નોટિસનવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!
રાજકોટ મહાપાલિકાના નવા નગર સેવકોને મોંઘવારી નડી હોય તેમ 72માંથી 40 જેટલા નગરસેવકોએ રૂા.15 હજારમાંથી વેતન વધારી રૂા.50 હજાર કરવા મેયર સમક્ષ રજુઆત કરતા ચર્ચા…
View More નવા નગરસેવકોને મોંઘવારી નડી, 15ના 50 કરી આપો તો સારૂ!મનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડ
બે અધિકારીઓને કારણદર્શક નોટિસ, 150 ફૂટ રીંગરોડ 5 નિર્માણધિન 3 બ્રિજની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 150 ફૂટ રિંગ રોડ…
View More મનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડસ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂર
પૂર્વ ચેરમેનના લાડલા ઇન્ચાર્જ સેક્રેટરી જેસડિયાને મૂળ શાખામાં પરત મોકલાયા, મોલિયાને હવાલો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More સ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂરજંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટ
રાજકોટના જંકશન મેઇન રોડ ઉપર મહાનગરપાલિકાએ 18 વર્ષ પહેલા કરેલુ ડિમોલિશન ગેરકાયદેસર હોવાનો રાજકોટની દિવાની કોર્ટે ચુકાદો આપી કેસની હકીકત એવી છે કે,આ કામમાં ગત…
View More જંકશન પ્લોટમાં RMCનું ડિમોલિશન ગેરકાયદે ઠેરવતી કોર્ટજન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગ
જન્માષ્ટમી પર્વમાં ફરસાણ અને મીઠાઇના ભેળસેળિયા ધંધાર્થીઓ સામે રાજકોટ મનપાની ફૂડ શાખાએ ચેકીંગ ધોંસ શરૂૂ કરી દીધી છે. આ સાથે પેટિસમાં મકાઇ સહિતના લોટની ભેળસેળ…
View More જન્માષ્ટમી પૂર્વે ફરસાણ-મીઠાઇના ધંધાર્થીઓ સહિત 45 પેઢીમાં RMCનું ચેકિંગરોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશે
રાજકોટ મહાનગરપાલિકાની ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોએ ચોમાસા દરમિયાન ભાંગેલા રોડ રસ્તા મુદ્દે પુછેલા પ્રશ્ર્નમાં સિટી ઇજનેર દ્વારા મનઘડત જવાબો આપીને જનરલ બોર્ડને…
View More રોડ બનાવનારનો જનતા લઇ શકશે ‘હિસાબ’, કોન્ટ્રાક્ટરના નામ-નંબરની ‘તકતી’ મુકાશે