જેડીયુના માત્ર 8 મંત્રી, એલજેપીને 2, હમ-આરએલએમને 1-1 મંત્રીપદ સાથે 26 સભ્યોનું પ્રધાનમંડળ, 1 મુસ્લિમ, 3 મહિલા: મોદી સહિતના એનડીએના નેતાઓ, મુખ્યમંત્રીઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન…
View More નીતિશ સરકાર સત્તારૂઢ: બે ડેપ્યુટી સીએમ સહિત 14 મંત્રીઓ સાથે ભાજપ હાવીચૂંટણી પંચની એપમાં સતત એરર આવવાથી SIR કામગીરીમાં રોકાયેલ શિક્ષકોના સમયનો વ્યય
સ્કિનશોટ મોકલવા છતાં ઉપરી અધિકારીઓ એપનો પ્રશ્ર્ન માનવા તૈયાર નથી હાલ ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યો મા SIR ની કામગીરી ચાલી રહી છે જેમાં…
View More ચૂંટણી પંચની એપમાં સતત એરર આવવાથી SIR કામગીરીમાં રોકાયેલ શિક્ષકોના સમયનો વ્યયભાણવડમાં ઓરડી અને દુકાનમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
ભાણવડમાં મંગળવારે રાત્રિના સમયે કોઈ તસ્કરોએ બાઈકની ચોરી કરી અને અહીં એક મંદિરની ઓરડી તેમજ એક દુકાનમાં આગ ચાંપી હોવાનો બનાવ સામે આવ્યો છે.…
View More ભાણવડમાં ઓરડી અને દુકાનમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપીશાપર વેરાવળમાં કારખાનામાં આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી
આગ ઉપર કાબૂ મેળવવા શાપર,રાજકોટ અને ગોંડલથી ફાયર ફાઈટરની ટીમ કામે લાગી શાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી રીબડા ઇન્ડસ્ટ્રી ઝોન તરફ જતાં માર્ગ પર આવેલી માધવ…
View More શાપર વેરાવળમાં કારખાનામાં આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળીજેતપુરના બે રીઢા ગુનેગારો પાસા હેઠળ સુરત અને વડોદરા જેલ હવાલે ધકેલાયા
જેતપુર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અવાર નવાર મારામારી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા બે રીઢા ગુનેગારોની…
View More જેતપુરના બે રીઢા ગુનેગારો પાસા હેઠળ સુરત અને વડોદરા જેલ હવાલે ધકેલાયારીબડામાં એકસાથે બે ટ્રેનનું ક્રોસીંગ થવાથી અપડાઉન કરતાં મુસાફરોને ભારે હાલાકી
વેરાવળ થી રાજકોટ જતી ટ્રેન નું ક્રોસીંગ રીબડા થઇ રહ્યું છે.પરંતુ જ્યાર થી પોરબંદર ની બે નવી ટ્રેન શરુ કરાઇ હોય રીબડા સ્ટેશન પર સવારે…
View More રીબડામાં એકસાથે બે ટ્રેનનું ક્રોસીંગ થવાથી અપડાઉન કરતાં મુસાફરોને ભારે હાલાકીસાયલામાં ખનીજચોરીનું કારસ્તાન ઝડપાયુ, 4 કરોડના વાહનો કબજે
સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ખારા તરીકે ઓળખાતા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઓચિંતો દરોડો પાડતા માલિકીની જમીનમાં ચાલતા ખનીજના…
View More સાયલામાં ખનીજચોરીનું કારસ્તાન ઝડપાયુ, 4 કરોડના વાહનો કબજેશિક્ષકોને બીએલઓ તરીકે નિયુકત કરવાથી શિક્ષણને ગંભીર અસર
નગર પ્રાથમિક શિક્ષક સંઘ, પ્રાથમિક શાળા ના શિક્ષકો ના એક માન્ય સંઘે, ભારત ના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે પ્રાથમિક…
View More શિક્ષકોને બીએલઓ તરીકે નિયુકત કરવાથી શિક્ષણને ગંભીર અસરઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક બુધવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી…
View More ઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોતમાતાએ બજાર જવાની ના પાડતા તરૂણીનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા ખેડૂત ગિરધરભાઈ ગોવિંદભાઈ અકબરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મુળ દાહોદના વતની ભલાભાઇ મથુરભાઈ બારીયા ની…
View More માતાએ બજાર જવાની ના પાડતા તરૂણીનો ફાંસો ખાઇ આપઘાત