સોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું સઘન ચેકિંગ, વેરીફિકેશન પૂર્ણ

ગીર સોમનાથ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા શખ્સોનું 100 કલાકની અંદર સઘન ચેકીંગ, વેરીફીકેશન પુર્ણ કરેલ છે. ગાંધીનગર પોલીસ મહાનિદેશક અને…

View More સોમનાથ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું સઘન ચેકિંગ, વેરીફિકેશન પૂર્ણ

જામનગરમાં કાલે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન

દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગર ખાતે બેઠક યોજી તૈયારીઓ અને સંકલનની સમીક્ષા કરી ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર…

View More જામનગરમાં કાલે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન

જામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયો

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા નામચીન બુટલેગર ને એલસીબી ની ટુકડીએ ઇંગ્લિશ દારૂૂ અને કાર સાથે પકડી પાડ્યો છે, જયારે…

View More જામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયો

સુલતાનપુરના વીસીઇને છૂટ્ટા કરાતા ભારે રોષ : ગામ સજ્જડ બંધ

સુલતાનપુર માં વી.સી.ઈ દ્વારા ખેડૂતો પાસે થી ગેરકાયદેસર રુ.100નાં ઉઘરાણાંનાં મામલે તેને ફરજ પર થી દુર કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા આદેશ…

View More સુલતાનપુરના વીસીઇને છૂટ્ટા કરાતા ભારે રોષ : ગામ સજ્જડ બંધ

રાજકોટમાં હૃદયરોગનો હુમલો છ જિંદગી હણી ગયો

યુવતી, યુવાન, પ્રૌઢ, બે પ્રૌઢા અને વકીલ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…

View More રાજકોટમાં હૃદયરોગનો હુમલો છ જિંદગી હણી ગયો

ધ્રાંગધ્રામાં ‘હિટ એન્ડ રન’ : વાડીએ જતા આધેડને બાઇકે ઉલાળતા મોત

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે બુધવારે બપોરે એક માર્ગ અકસ્માતમાં 55 વર્ષીય આધેડનું મોત થયું છે. વાડીએ ચાલીને જઈ રહેલા આધેડને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા…

View More ધ્રાંગધ્રામાં ‘હિટ એન્ડ રન’ : વાડીએ જતા આધેડને બાઇકે ઉલાળતા મોત

જામનગર પંથકમાં હિટ એન્ડ રનમાં બે યુવક અને વૃધ્ધ સહિત ત્રણના મોત

જામનગર જિલ્લાના ખંભાળિયા ધોરી માર્ગે કાલાવડ રોડ પર જુદાજુદા ત્રણ વાહન અકસ્માતોમાં ત્રણ વ્યક્તિ કાળ નો કોળીયો બની છે, અને પોતાના જીવ ગુમાવ્યા છે. જે…

View More જામનગર પંથકમાં હિટ એન્ડ રનમાં બે યુવક અને વૃધ્ધ સહિત ત્રણના મોત

મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી

મોરબી શહેરમાં વ્યાજખોરો કોઈનાથી પણ બીતા નથી કોઈ વ્યક્તિ મરે કે જીવે વ્યાજખોરોને બસ તેના રૂૂપિયાથી મતલબ હોય છે ત્યારે મોરબીના એક વેપારીના ભાઈ આરોપી…

View More મોરબીમાં વ્યાજખોરો બેફામ, ત્રણ લાખના નવ લાખ વસુલી મારી નાખવાની ધમકી

રાજકોટમાં નિવૃત્ત શિક્ષક-પત્નીને ડિઝિટલ એરેસ્ટ રાખી 1.14 કરોડ પડાવ્યા

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને સાયબર આંતકવાદમાં ફોનનો ઉપયોગ થયાનો ડર દેખાડી 20 દિવસ માનસિક સિતમ ગુજાર્યો સાયબર ક્રાઈમ બાબતે સરકાર લોકોને જાગૃત કરવા ગમે તેટલા પ્રયાસો…

View More રાજકોટમાં નિવૃત્ત શિક્ષક-પત્નીને ડિઝિટલ એરેસ્ટ રાખી 1.14 કરોડ પડાવ્યા

લીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરી

શિયાળાની શરૂૂઆત થતાં જ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે, ગત મોડી રાત્રે (17 નવેમ્બર) અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. લીલીયાના અંટાળીયા…

View More લીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરી