અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો.…
View More અમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજાજામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયો
જામનગર માં બે દિવસ પહેલાં એક વૃધ્ધ મહિલા પાસે થી રૂૂ. દોઢ લાખ ની કિંમત ના સોના ના ચેઇન ની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના…
View More જામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયોમાતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યો
એક કલાકની લોકો-ફાયર બ્રિગેડની જહેમત બાદ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત , સુરતમાં ચકચારી ઘટના હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ……
View More માતાએ કહ્યું મરી જા અને સગીરાએ 15મા માળે ચડી તમાસો કર્યોમોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યું
મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અન્યના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયા બાદ અનેક ઇસમોને પોલીસે ઝડપી લીધા છે હજુ પણ સાયબર…
View More મોરબીમાં સાયબર ફ્રોડમાં વધુ રૂા.20.80 લાખની રકમ બેન્કમાં જમા થયાનું ખુલ્યુંપોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ
કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના…
View More પોરબંદરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભઓપરેશન મ્યુલ હન્ટ, અઠવાડિયામાં 365 ફરિયાદ 215ની ધરપકડ
સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યાં છે. આ ગુનાઓ અટકાવવા માટે તમામ રાજ્યોની પોલીસ સક્રિય થઈ ગઈ છે. તેવી જ રીતે ગુજરાત પોલીસ પણ…
View More ઓપરેશન મ્યુલ હન્ટ, અઠવાડિયામાં 365 ફરિયાદ 215ની ધરપકડગોંડલના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવકના કાકા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલો
ગોંડલ તાલુકાના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવાનના કાકા પી.જી.વી.સી.એલ.ના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટને સમાધાન માટે બોલાવી તેના ઉપર બે સ્થળે હુમલો કરી માર માર્યાની પોલીસ…
View More ગોંડલના ડૈયા ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ બાબતે યુવકના કાકા પીજીવીસીએલના કર્મચારી ઉપર હુમલોવીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત
વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી તેમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ…
View More વીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોતદુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયા
ફોરેકસ ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી મારફતે 95 લાખની હેરાફેરી, દુબઇના સૂત્રધારને પકડવા તજવીજ સાયબર ફ્રોડના પૈસા એકાઉન્ટમાં જમા કરાવડાવી ખાતેદારને 1 ટકા કમિશન અપાતું જેતપુર સિટી ગ્રામ્ય…
View More દુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયાઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસ
ઉપલેટામાં કાયદો ની વ્યવસ્થા ની સ્થિતિ ખરાબ છે તે હવે નવી વાત નથી ત્યારે હવે ઉપલેટામાં દિન દહાડે ચોરીનો એક પ્રયાસ થયો છે જેમાં ઉપલેટા…
View More ઉપલેટામાં કુંભેશ્વર મહાદેવ મંદિરમાં દિન દહાડે દાનપેટી તોડવાનો પ્રયાસ