લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં આજે સવારે એક યુવાન ઘરની પાછળની બાજુ લઘુશંકા કરવા ગયો હતો. ત્યારે એક સિંહે પાછળથી હુમલો કરી ગંભીર રીતે…
View More લાઠીના કૃષ્ણગઢ ગામે લઘુશંકા કરવા ગયેલા યુવાન પર સિંહનો હુમલોlion attack
અમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજા
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો.…
View More અમરેલીમાં ખેતીકામ કરતા મજૂર પર સિંહનો હુમલો, કમરના ભાગે ગંભીર ઇજારાજુલા તાલુકાનાં વાવેરા ગામે રખડતા ખુંટિયા પર ચાર સિંહોનો હુમલો
સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભયનો માહોલ સમગ્ર રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટા ફેરા વધવા લાગતા ગ્રામ્ય…
View More રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રખડતા ખુંટિયા પર ચાર સિંહોનો હુમલોધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં
ગુજરાતમાંથી અવારનવાર જંગલી જાનવર દ્વારા શિકાર માટે માણસો પર હુમલો કરવાની ઘટના સાંભળતા હોઈએ છીએ એવામાં અમરેલીમાંથી આવો જ એક ભયાવહ કિસ્સો સામે આવ્યો…
View More ધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં